SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ७. ५३] नयवाक्यम्। શબ્દથી સમભિરૂઢ વધારે વિષયવાળે છે એ શંકાનું નિરાકરણું-- દરેક પર્યાયવાચી શબ્દોને ભિન્ન ભિન્ન વાચ્યાર્થવાળા માનનાર સમભિરૂઢ નયની અપેક્ષાએ શબ્દનય તો તે પર્યાયવાચી ભિન્ન ભિન્ન શબ્દોને પણ એકાઉવાચી માનનાર હેવાથી પ્રભૂત વિષયવાળો છે. પર ફુલ સમભિરૂઢનય જુદી જુદી વ્યુત્પત્તિવડે પ્રતિપર્યાય શબ્દોને ભિન્ન ભિન્ન અર્થવાળા માને છે, માટે તે અપવિષયવાળે છે; જ્યારે શબ્દનય જુદી જુદી વ્યસ્પત્તિ હોવા છતાં પણ પ્રતિ પર્યાય શબ્દને અભિન્ન અર્થને જણાવનાર માને છે માટે પ્રચુર વિષયવાળે છે. ૨૧ (५०) असाविति ऋजुसूत्रः । तेषामिति शब्दानाम्। तभेदेनेति व्युत्पत्तिभेदेन ॥५१॥ समभिरूढादेवंभूतो भूमविषय इत्यप्याकूतं प्रतिक्षिपन्ति__ प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवंभूतात् समभिरूढ स्तदन्यथार्थस्थापकत्वान्महागोचरः ॥५२॥ . . ६१ एवंभूतनयो हि क्रियाभेदेन भिन्नमर्थं प्रतिजानीत इति तुच्छविषयोऽसौ, समभिरूढस्तु तद्भेदेनाप्यभिन्नं भावमभिप्रेतीति प्रभूतविषयः ॥५२॥ સમભિરૂઢથી એવંભૂત અધિક વિષયવાળો છે, એ માન્યતાનું નિરાકરણ-- ભિન્ન ભિન ક્રિયા દ્વારા શબ્દોને ભિન્ન ભિન્ન અર્થને વાચક માનનાર એવંભૂત નયની અપેક્ષાએ સમભિરૂઢનય કિયાને ભેદ હોવા છતાં અભિન્ન અને માનનાર હોવાથી વધુ વિષયવાળે છે, પર - ફુલ એવંભૂતનય ક્રિયાના ભેદથી અર્થમાં પણ ભેદ માને છે માટે તે અલ્પવિષયવાળે છે જ્યારે સમભિરૂઢનય યિાને ભેદ હોવા છતાં પણ પદાર્થને અભિન્ન માને છે, માટે પુષ્કળ વિષયાવળે છે. પર (पं०) तद्भेदेनापीति क्रियामेदेनापि ॥५२॥ __ अथ यथा नयवाक्यं प्रवर्तते तथा प्रकाशियन्ति• नयवाक्यमपि स्वविपये प्रवर्त्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ॥५३॥ १ नयवाक्यं प्राग्लक्षितविकलादेशस्वरूपं; न केवलं सकलादेशस्वभावं प्रमाण. वाक्यमित्यपि शब्दार्थः । स्वविषये स्वाभिधेये प्रवर्त्तमानं विधिप्रतिषेधाभ्यां परस्परविभिन्नार्थनययुग्मसमुत्थविधाननिषेधाभ्यां कृत्वा सप्तभङ्गीमनुगच्छति, प्रमाणसप्तभङ्गीवदेतद्विचारः कर्त्तव्यः । . ६२ नयसप्तभङ्गीप्वपि प्रतिभङ्गं स्यात्कारस्यैवकारस्य च प्रयोगसद्भावात् । तासां विकलादेशत्वादेव सकलादेशात्मिकायाः प्रमाणसप्तभङ्ग्या विशेषव्यवस्था
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy