SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ नयाना मल्पबहुविषयत्वम् । [ છી સંગ્રહનયની અપેક્ષાએ વ્યવહારનય અધિક વિષયવાળા છે એવી વિપરીતમાન્યતાનું નિરસન~~~ સત્ સામાન્યના કેટલાક વિશેષોને જણાવનાર વ્યવહારની અપેક્ષાએ સત્તા માન્યમાં સમાવેશ પામતી બધી જ વસ્તુએને જણાવનાર સંગ્રહનય અધિક વિષયવાળે છે. ૪૮ ૨૪ $૧ વ્યવહારનય સત્સામાન્યના (સત્–વના) કેટલાક પ્રકારોને જ જણાવે છે, માટે તે અપ વિષયવાળો છે, જ્યારે સંગ્રહનય સત-સામાન્ય અનંત સમસ્ત પદાર્થોને જણાવનાર હાવાથી અધિક વિષયવાળો છે. ૪૮ ઋજુસૂત્ર વ્યવહારનયથી અધિક વિષયવાળો છે એ વિપરીત માન્યતાનું નિરસન—— વ માન ક્ષણસ્થાયી પદાર્થ ને વિષય કરનાર ઋજીસૂત્રનયની અપેક્ષાએ વ્યવહારનય ત્રણે કાલના પદાર્થોને વિષય કરનાર હોવાથી વિશેષ વિષયવાળો છે. ૪૯ ૪૧ ઋજીસૂત્રનય માત્ર વર્તમાન ક્ષણમાં જ રહેનાર પદાર્થને જણાવે છે, માટે તે અપવિષયવાળા છે, પરંતુ વ્યવહારનય તા ત્રણે કાલના પદાર્થોને વિષય કરનાર હાવાથી બહુ વિષયવાળા છે. ૪૯ (पं०) समस्तसत्समूहोपदर्शकत्वादिति सर्वमेकं सदविशेषात् ॥४८॥ ऋजुसूत्राच्छन्दो बहुविषय इत्याशङ्कामपसारयन्ति - कालादिभेदेन भिन्नार्थी पदर्शिनः शब्दादृजुसूत्रस्तद्विपरीतवेदकत्वान्महार्थः ॥५०॥ ९१ शब्दनयो हि कालादिभेदाद्भिन्नमर्थमुपदर्शयतीति स्तोक विषयः, ऋजुसूत्रस्तु कालादिभेदतोऽप्यभिन्नमर्थं सूचयतीति बहुविषय इति ॥ ५० ॥ शब्दात् समभिरूढो महार्थ इत्यारेकां पराकुर्वन्ति - प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढा च्छन्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः ॥ ५१ ॥ ६१ समभिनय हि पर्यायशब्दानां व्युत्पत्तिभेदेन भिन्नार्थतामर्थयत इति तनुगोचरोऽसौ शब्दनयस्तु तेषां तद्भेदेनाप्येकार्थतां समर्थयत इति समधिकવિષયઃ ।। ।। શબ્દનય ઋજુસૂત્રથી અધિક વિષયવાળે છે એ શંકાનું અપસરણુ કાલાઢિ ભેદ દ્વારા ભિન્ન અને જણાવનાર શબ્દનયની અપેક્ષાએ ઋજી સૂત્ર તેનાથી વિપરીત અભિન્ન પદાર્થને જણાવનાર હેાવાથી વિશેષ વિષય વાળા છે. ૫૦ ૬૧ શબ્દનય કાલાદિભેદ દ્વારા ભિન્ન ભિન્ન પદ્મા (અભેદ્ય)ને જણાવે છે, જ્યારે ઋજુસૂત્ર તે કાલાદિ ભેદ હાવા છતાં અભિન્ન અને જણાવનાર હાવાથી વધારે વિષયવાળા છે. ૫૦
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy