SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ . તું કરે ! g૩. પ્રમાણ અને પ્રમેયના વિષયમાં જે બાળ છે, તેમની સમજ (બુદ્ધિના વિકાસ) માટે અને તેમનામાં કાંઈક વચનની ચતુરાઈ તથા ચપલતા આવે માટે આ ટકાની રચના કરી છે ? મતિભ્રમને કારણે ક્યાંક ન્યાયમાર્ગને અતિક્રમ ઉલ્લંઘન) કરી આ (ગ્રંથ) " માં કંઈ કહ્યું હોય તે તાકિ કે મારા ઉપર કૃપા કરી એનું સંશોધન કરે. ૨ દિગંબરેના સિદ્ધાન્તરૂપ સમિધ (લાકડા)ના સંચય (સમૂહ)થી વર્ષમાન વૃદ્ધિ પામતે-પુષ્ટ થત) અને સ્ત્રીનિર્વાણને સિદ્ધ કરવામાં ઉચિત એવા પવિત્ર વચનની ચાતુરી જેમાં છે એવા અગ્નિ સમક્ષ સિદ્ધરાજ જ્યારે પ્રજાપતિ (પુરોહિત) બન્યા ત્યારે જયશ્રી તેને વરી તે દેવસૂરિ સદા પ્રસન્ન રહો (વૃદ્ધિ પામો) એટલે કે સિદ્ધરાજ સમક્ષ સ્ત્રી મુક્તિ વિષે વાદ થયા તેમાં દિગમ્બરના સિદ્ધાન્તનું ખંડન કરીને પવિત્ર વચને વડે સ્ત્રીમુક્તિની સ્થાપના કરી જેણે જયલાભ કર્યો તે દેવસૂરિ પ્રસન્ન રહે. ૩ પદને જાણનાર વૈયાકરણએ જેને આશ્ચર્યથી) વિકસિત આંખે જોયા છે, તાકિકાએ જેમનું બહુમાન કર્યું” છે, જે મહાકવિની કથાને આસાનીથી કરે છે, જે સિદ્ધાન્તના પારગામી છે અને દુર્વાદીઓને માટે અંકુશ જેવા શ્રીદેવસૂરિના ચરણકમળમાં જે ભ્રમરરૂપ છે, એ અલપતર બુદ્ધિવાળો શ્રીરત્નપ્રભસૂરિએ આ વૃત્તિને રચી છે. ૪ - આ પાંચ હજાર શ્લેકપ્રમાણ વૃત્તિનું જે પઠન કરે છે (જે ભણે છે) તેની કાંતિ, રતિ એટલે ઉત્સાહ અને વાણી અથવા વિદ્યા બોલતી વખતે પ્રસરણ પામે છે તે વિસ્તાર પામે છે.) ૫ એ પ્રમાણે પ્રમાણુનયતવાલેક' નામના ગ્રંથમાં શ્રી રત્નપ્રભાચાર્ય મહારાજ વિરચિત રત્નાકરાવતારિકા” નામની લઘુટીકામાં વાદસ્વરૂપને નિર્ણય નામના આઠમા પરિચ્છેદને શ્રીરવતાચલચિત્રકૂટાદિ પ્રાચીન (જી) તીર્થોદ્ધારક શ્રીવિજ્યનીતિસૂરીશ્વરજીના શિષ્યાણ સનિ મલયવિજયજીએ સ્વઅભ્યાસ સમયે કરેલ ગુજ૨ ભાષાનુવાદ પૂર્ણ થયા. (५०) आशावासः इत्यादि पद्ये प्राजापत्यमिति पुरोधस्त्वम् । समाप्तमष्टमपरिच्छेदविवरणम् । तत्समाप्तौ च रत्नाकरावतारिकापञ्जिका - સિવિલૌઘમદમધ્યાસામી છા ' ' . श्रीस्थूलभद्रवंशे हर्षपुरीये क्रियानिधौ गच्छे । देव्या चक्रेश्वर्या दत्तवरः पष्ठपारणकी ॥१॥ श्रीगूर्जरेन्द्रकर्णोद्घोषितमलधारिविंशदवरबिरुदः । श्रीअभयदेवसूरिनिरीहचूडामणिरदीपि . ॥१॥ श्रीहेमचन्द्रसूरिस्तच्छिष्यो ग्रन्थलक्षकर्ताऽभूत् । श्रीगूर्जरजयसिंहक्षितिपतिनतचलननलिनयुगः ॥३॥ . मुनिचन्द्रसूरि-हरिभद्रसूरि-नरचन्द्रसूरयः सार्धाः। तेषामन्वयतिलकः सूरिः श्रीतिलक इत्युदितः ॥४॥
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy