SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ૨૨] वाद्यबदातत्वनिर्णयः । દૂષણે આપવાથી પ્રૌઢતાની પ્રસિદ્ધિ થાય છે એમ અમારું કહેવું છે. આ વિષ ચના સંગ્રહપ્લેકમાં કહ્યું છે કે, “પરપક્ષનું દૂષણ અને સ્વપક્ષનું સાધન એ અને કાર્યો પ્રતિવાદી એક કે અનેક પ્રયત્નથી કરે. (૦િ) રમતિ પ્રભાવ હોતું - ६१७. तृतीयकक्षायां तु वादी द्वितीयकक्षास्थितप्रतिवादिप्रदर्शितदूषणमदूषणं कुर्यात् , अप्रमाणयेच्च प्रमाणम् , अनयोरन्यतरस्यैव करणे वादाभासप्रसङ्गात् । ૧૭ ત્રીજી કક્ષામાં વાદી બીજી કક્ષામાં પ્રતિવાદીએ બતાવેલ દૂષણને અષણ સિદ્ધ કરે, અને પ્રમાણને અપ્રમાણુ સિદ્ધ કરે, આ બન્ને કાર્યોમાંથી 'વાદી કેઈ એક કાર્ય કરે અને બીજું ન કરે તે વાદાભાસને પ્રસંગ આવે. " (૦િ) વૃત્તીત્યાર નથતિ સર્ષણપ્રમાણ ચાર રતિ ચા * प्रमाणमिति पूर्व स्वयमशीकृतम् । ६१८. उदयनोऽप्याह-"नापि प्रतिपक्षसाधनमनिवर्त्य प्रथमस्य साधनत्वावस्थितिः, शङ्कितप्रतिपक्षत्वादिति, अदूषयंस्तु रक्षितस्वपक्षोऽपि न विजयी, श्लाघ्यस्तु स्याद् , वञ्चितपरप्रहार इव तमप्रहरमाण इति च" इति । હ૧૮ ઉદયને પણ કહ્યું છે કે-“પ્રતિપક્ષ (પ્રતિવાદી)ના સાધનનું નિરાકરણ * ર્યા સિવાય (ખંડન કર્યા વિના) વાદીના હેતુની સાધના નિશ્ચિત થતી નથી. કારણ કે, તેના વિરોધની શંકા ઊભી જ રહે છે. પોતાના પક્ષની રક્ષા કર્યા છતાં પણ જે પરપક્ષને દૂષણ ન આપે તે તે વિજયી બનતા નથી પણ પ્રશંસા પામે છે, અન્યના પ્રહારથી પિતાને રક્ષતા પણ અન્ય ઉપર પ્રહાર નહિ કરતા દ્ધાની જેમ. १९. न च प्रथम प्रमाणं दूषितत्वात् परित्यज्य परोदीरितं च प्रमाणं दूषयित्वा स्वपक्षसिद्धये प्रमाणान्तरमाद्रियेत, कथाविरामाभावप्रसङ्गादित्युक्तमेव । अत एव स्वसाधनस्य दूषणानुद्धारे परंसाधने विरुद्धत्वोद्भावनेऽपि न जयव्यवस्था, तदुद्वारे तु तदुद्भावनं सुतरा विजयायेति को नाम नानुमन्यते ? । सोऽयं सर्वविजयेभ्यः श्लाघ्यते. विजयो यत्परोऽङ्गीकृतपक्षं परित्याज्य स्वपक्षाराधनं कार्यत इति वादी तृतीयकक्षायां प्रतिवादिप्रदर्शितं दूषणं दूषयेत् पूर्व, प्रमाणं चाप्रमाणयेदिति । . g૧૯ વળી પ્રતિવાદીએ દુષિત કરેલા પિતાના પ્રથમ પ્રમાણને પરિત્યાગ કરીને તથા પ્રતિવાદીના પ્રમાણને દૂષિત કરીને વાદીએ પિતાના પક્ષની સિદ્ધિ માટે અન્ય પ્રમાણ સ્વીકારવું ન જોઈએ, કારણ કે, તેમ કરવાથી કથાને વિરામ જ થાય નહિ, એ અમે અગાઉ કહી જ ગયા છીએ. એટલા જ માટે પિતાના સાધનના દૂષણને ઉદ્ધાર કર્યા વિના જે વાદી પરના સાધનમાં વિરુદ્ધત્વદેષનું ઉદુભાવન કરે તો પણ તેથી જય પામતું નથી પરંતુ જે સ્વસાધનના દેશોને
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy