SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ . . વાઘવાતવર ઃ . ૮. ૨૨વિવાદ સંભવે નહિ, લેકમાં પણ યમરાજના મુખમાં પ્રવેશી જનાર સાથે લડવાનું દેખ્યું કે સાંભળ્યું નથી. સમાધાન–કઈ દેશમાં રાજ્યાભિષેક માટે સ્વીકારેલ ભિન્ન-ભિન્ન છે રાજબીજ (રાજકુમાર) પરસ્પર જિગીષ હોય અને તેમાંથી એકે બીજાને હણ ના હોય ત્યારે શું તે સ્વીકૃત રાજબીજને રાજ્યાભિષેક નથી કરાત? રાજ્યાભિષેક માટે તે તેણે બીજાને હણું નાખ્યું હતું, એટલે હણવા માત્રથી સમાપ્તિ થતી નથી પણ રાજ્યાભિષેક થા જરૂરી છે, તેમ વાદીને પરાજ્ય આપ એ પર્યાપ્ત-(પૂરતું નથી પણ પિતાના પક્ષની સિદ્ધિ પણ કરવી પડે છે. આ વિષયમાં અકલકે પણ કહ્યું છે કે, પ્રતિવાદી વિરુદ્ધતા (દેષ) બતા- વીને વાદીને જીતે છે, અને બીજા (અસિદ્ધતાદિ) હેત્વાભાસે બતાવીને સ્વ- - - પક્ષની સિદ્ધિ પણ તેને કરવાની હોય છે પરપક્ષને દૂષિત કરતી વખતે જેટલું કહેવાથી દેષને વિષય પ્રતીત થાય, તેટલા અંશને અનુવાદ કરે. કારણ કેદેશના વિષય-આશ્રયની જાણ ન હોય તે દેષની જાણ થતી નથી. વળી પ્રતિવાદીએ એકીસાથે દેષના સમગ્ર વિષયને અનુવાદ ન કરવું જોઈએ, કારણ કે, દોષોનું અભિધાન એકીસાથે કરવું શક્ય નથી. એટલે અનુવાદ દ્વારા દેષાભિધાન કેમથી જ કરવું પડે ત્યારે પ્રથમ જે કંઈ કહ્યું હોય તેમાંથી પુનઃ નિશ્ચય કરીને જે દેષ કહેવું હોય તેને વિષય બતાવ પડે, કારણ કે વિષય બતાવવામાં ન આવે ત્યાં સુધી દોષ આપી શકાતો નથી. આ રીતે એક જ વિષયને બે વાર અનુવાદ કરે પડે અને એમ કરવાથી પ્રથમ જે સંપૂર્ણને અનુવાદ કર્યો હોય છે તે તે નિરર્થક જ બની જાય છે અને શનિઃ ફા તવાવાતિ, -(શબ્દ અનિય છે, કૃતક હોવાથી) એમ વાદીએ કહ્યું હોય ત્યારે તેને અનુવાદ “તcવત’ એ હેતુ અસિદ્ધ છે. “ઉતા અસિદ્ધ છે, અથવા આ હેતુ અસિદ્ધ છે, એમ અનેક પ્રકારે સંભવે છે. (ર૦) તથતિ નવીકાર્યમેવ અતિ . ६१६. अथ दूषणमेकमनेकं वा कीर्तयेत् , किमत्र तत्वम् ? । पर्षदजिज्ञासायामेकमेव, तस्मादेव परपक्षप्रतिक्षेपस्य सिद्धेर्द्वितीयादिदोषाभिधानस्य वैयर्थ्यात् , तजिज्ञासायां च संभवे यावत् स्फूर्त्यनेकमपि प्रौढिप्रसिद्धेः, इति ब्रूमः । "दूषणं परपक्षस्य स्वपक्षस्य च साधनम् । प्रतिवादी द्वयं कुर्याद् भिन्नाभिन्नप्रयत्नतः ॥१॥” इति संग्रहश्लोकः । $૧૬ શંકા–પ્રતિવાદીએ એક દૂષણ આપવું કે અનેક? આ વિષયમાં શો નિયમ છે ? સમાધાન-સભાની જિજ્ઞાસા ન હોય તે એક જ દૂષણ આપવું. કારણ કે, તેથી પરપક્ષનું ખંડન સિદ્ધ થઈ જતું હોવાથી બે, ત્રણ કે વધારે દૂષણનું કથન નિરર્થક છે અને જે સભાને જિજ્ઞાસા હોય તે સ્કૃતિ પ્રમાણે અનેક -
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy