SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ રિક ૮. ર૨] सभापतेर्लक्षणम् । સભાપતિનું લક્ષણ પ્રજ્ઞા, આજ્ઞા, ઐશ્વર્ય (પ્રભાવ–ઠકુરાઈ), ક્ષમા, મધ્યસ્થતા વિગેરે ગુણોથી યુક્ત હોય તે-સભાપતિ બની શકે છે. ૨૦. ” ( ૧ જેકે ઉપરોક્ત ગુણવાલા સભ્યોમાં શઠતાનો સંભવ નથી, તે પણ જિગીષ વાદી કે જિગીષ પ્રતિવાદીમાં તે શઠતા વિગેરેને સંભવ છે, તેથી તેઓ જ્યારે સભ્યો સાથે વિવાદ કરે ત્યારે અપ્રાજ્ઞ (અણસમજુ) સભાપતિએ વિવાદમાં તે સમયને ઉચિત તે તે પ્રકારે વિવેચન કરવા સમર્થ થઈ શકે નહિ, તથા સભ્યો પણ તેને (સભાપતિને) સમજાવી શકે નહિ. પિતાને આધીન પૃથ્વીમાં પણ જેની આજ્ઞા અને ઠકુરાઈ ન હોય એવો તે (રાજ-સભાપતિ) કલહ દૂર કરવા શક્તિમાન થતો નથી, કારણ કે કપાયમાન રાજાઓ પણ જો કે પનું ફલ ન બતાવે તે અકિચિકર (કંઈ કાર્ય નહિ કરી શકનાર) વ્યક્તિઓ જેવા બની જાય છે, માટે તેઓનો કેપ જે સફલ હોય તે જ વાદ અટકે છે. સભાપતિ પક્ષપાત કરે ત્યારે એક તરફ વાઘ બીજી તરફ નદી એ ન્યાયે ભયભીત થયેલા સભ્યો એક બાજુ કલંક અને બીજી બાજુ પ્રતાપ અને પ્રજ્ઞા- વાળ પક્ષપાતી સભાપતિ (રાજા) એવી કઈ ગહન–કષ્ટની દશામાં આવી પડે છે પરંતુ પરમાર્થ જણાવી શકતા નથી, માટે સભાપતિ વિષે કહ્યું છે કે તે પ્રજ્ઞા, આજ્ઞા, ઐશ્વર્ય, ક્ષમા અને માધ્યય ગુણયુક્ત હો જોઈએ. " (f) પ્રજ્ઞદ્ઘિશ્વર્યેત્યાદ્રિ (f૦) તિિત શાયર્ ! તતિ વારસા તામતિ વાક્યોચEા તથા तथेति साधु असाधु वा । असाविति अप्राज्ञसभापतिः । प्रतापेति प्रताप एव प्रज्ञा तस्या अधिपतिः स्वामी । बलेनैव कार्य विधत्ते न तु बुद्धया कृत्यमकृत्यं वा विमृशति ॥२०॥ वादिसभ्याभिहिताधारणकलहव्यपोहादिकं चास्य कर्म ॥२॥ ६१ वादिभ्यां सभ्यैश्चाभिहितस्याऽर्थस्याऽवधारणम् , वादिनोः कलहव्यपोहो 'यो येन जीयते स तस्य शिष्य इत्यादेर्वादि-प्रतिवादिभ्यां प्रतिज्ञातस्यार्थस्य कारणा, पारितोषिकवितरणादिकं च सभापतेः कर्म । "विवेकवाचस्पतिरुच्छ्रिताज्ञः क्षमान्वितः संहृतपक्षपातः । सभापतिः प्रस्तुतवादिसभ्यैरभ्यर्थ्यते वादसमर्थनार्थम्" ॥१॥२१॥ સભાપતિનું કર્તવ્ય –વાદીઓ તથા સભ્યના કથનને નિશ્ચય કરે તથા કલહ દૂર કરે વિગેરે સભાપતિનાં કર્તવ્ય છે. ૨૧. $૧ વાદી–પ્રતિવાદીએ તથા સભ્યએ કહેલ અને નિશ્ચય કર, વાદીપ્રતિવાદીને કલહ દૂર કરે, જે જેનાથી જિતાય તે તેને શિષ્ય થાય વિગેરે વાદી પ્રતિવાદીએ કરેલ પ્રતિજ્ઞા(શરતોનું પાલન કરાવવું, પારિતોષિક વહેંચવું વિગેરે સભાપતિનાં કર્તવ્ય છે.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy