SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ सभ्यानां कर्तव्यम् । [.८.२० ત્યારે (અર્થાત્ જે વાદી કે પ્રતિવાદી અથવા બને મૂળ વિષયને ત્યાગ કરી આડાઅવળા ભટકે ત્યારે) તત્વને પ્રકટ કરીને વાદ સમાપ્ત કરે, અને યથાયોગ્ય વાદના ફલ-(જય-પરાજય)ની ઘોષણું કરવી એ સભ્યોનાં કર્તવ્ય છે. ૧૯ g૧ જ્યાં વાદી કે પ્રતિવાદીએ સ્વયં નિયત વાદસ્થાનને સ્વીકાર કર્યો ન હોય ત્યાં સર્વને અનુવાદ કરીને કે દુષ્યને અનુવાદ કરીને—કે વર્ગને પરિહાર કરીને એટલે કચટતપાદિ વર્ગોમાંથી અમુક વર્ગના વર્ણને વાદસમયે ઉપગ કર્યા વિના–બોલવું એમ નિયત વાદસ્થાનને તથા કથાવિશેષને તે બન્નેને સ્વીકાર કરાવે છે, અને તમારે અગ્રવાદ (પૂર્વપક્ષ) કરે અને તમારે ઉત્તરવાદ (ઉત્તરપક્ષ) કરે એ નિર્દેશ કરે છે અને વાદી-પ્રતિવાદી બનેએ કહેલ સાધક બાધક પ્રમાણના ગુણ દેષને નિશ્ચય કરે છે, અને જ્યારે કેઈએકે પ્રતિપાદિત કરેલ તત્ત્વને બીજે મેહથી અથવા દુરાગ્રહથી ન સ્વીકારે અને વાદ લંબાવ્યે જાય, અથવા બનનેજણું તત્ત્વથી પરાગમુખ (ભ્રષ્ટ) થઈને વાદ કરે પણ વાદનો અંત લાવે નહિ ત્યારે તત્વ જણાવીને તે બનેને અટકાવે છે, અને કથા (વાદ)ના ફલ (જય-પરાજય)ની અથાગ્ય ઘોષણ કરે છે, અને તેઓએ કરેલી છૂષણ કંઈ પણ વિવાદ વિના સ્વીકારાય છે. “બન્નેના સિદ્ધાન્તના જાણનાર (કુશલ), પ્રતિભાવાન, તે તે શાસ્ત્રોની સમૃદ્ધિથી સુંદર બુદ્ધિવાળા (બહુશ્રુત), ક્ષમા અને ધારણાથી અત્યંત રંગાયેલ હદયવાળા અને વાદી–પ્રતિવાદી ઉભયને સંમત હોય તેવા (મધ્યસ્થ) સભ્યોને ગંગાનદી જેવા પવિત્ર પંડિતેને મેળવવા જોઈએ.” (टि०) वादिप्रतिवादिनोरित्यादि । एषामिति सभ्यानाम् । (टि०) तैरिति सभ्यैः । तदिति कथाविशेषाझीकरणं चादनिर्देशः, गुणदोषावधारणं, । कथाविरमणं, फलकथनं च ॥१९॥ प्रज्ञाज्ञैश्वर्यक्षमामाध्यस्थ्यसंपन्नः सभापतिः ॥२०॥ .. . ६१ यद्यप्युक्तलक्षणानां सभ्यानां शाठ्यं न संभवति, तथापि वादिनः प्रति-- वादिनो वा जिगीषोस्तत् संभवत्येवेति सभ्यानपि प्रति विप्रतिपत्तौ विधीयमानायां । नाऽप्राज्ञः सभापतिस्तत्र तत्समयोचितं तथा तथा विवेक्तुमलम् , न चासौ सभ्यैरपि । बोधयितुं शक्यते । स्वाधिष्ठितवसुन्धरायामस्फुरिताऽऽज्ञैश्वर्यो न स कलहं व्यपोहितु-. मुत्सहते, उत्पन्नकोपा हि पार्थिवा यदि न तत्फलमुपदर्शयेयुः, तदा. निदर्शनमकिञ्चि- . त्कराणां स्युः, इति सफले तेषां कोपे वादोपमर्द एव भवेदिति । कृतपक्षपाते च सभापतौ सभ्या अपि भीतभीता इवैकतः किल कलङ्कः, अन्यतश्चालम्बितपक्षपातः प्रतापप्रज्ञाधिपतिः सभापतिरिति 'इतस्तटमितो व्याघ्रः' इति नयेन कामपि कष्टां दशा- . माविशेयुः, न पुनः परमार्थ प्रथयितुं प्रभवेयुः, इत्युक्तं प्रज्ञाऽऽज्ञैश्वर्यक्षमामाध्यस्थ्य-.. જિંપ તિ પરના
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy