SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ सभ्यलक्षणम् । [૮, ૨૮ रणादिप्रसिद्धयोः प्रसङ्गतः प्रयुक्तोद्भावितयोविशेषलक्षणन्युतसंस्कारादिगुणदोषयोः .. परिज्ञानार्थ बाहुश्रुत्योपादानम् । ताभ्यामेव स्वस्वप्रतिभयोत्प्रेक्षितयोस्तत्तद्गुणदोषयोनिणयार्थ प्रतिभायाः प्रतिपादनम् । वादि-प्रतिवादिनोर्मध्ये यस्य दोपोऽनुमन्यते सं यदि कश्चिद् कदाचित् परुषमप्यभिदधोत, तथापि नैते सभासदः कोपपिशाचस्य प्रवेशं सहन्ते, तत्त्वावगमव्याघातप्रसङ्गादिति क्षान्तेरुक्तिः । तत्त्वं विदन्तोऽपि पक्षपातेन . गुणदोषौ विपरीतावपि प्रतिपादयेयुरिति माध्यस्थ्यवचनम् । एभिः पड्भिर्गुणैरुभयोः प्रकरणात् वादि-प्रतिवादिनोरभिप्रेताः सभ्या भवन्ति । सभ्या इति बहुवचनं त्रि-चतुरा. .. दयोऽमी प्रायेण कर्तव्या इति ज्ञापनार्थम् , तदभावेऽपि द्वावेको वाऽसौ विधेयः ॥१८॥ સભ્યનું લક્ષણ – વાદી અને પ્રતિવાદીને માન્ય સિદ્ધાન્તના તત્તવમાં કુશલતા, ધારણા, બહેશ્રુતત્વ, પ્રતિભા, ક્ષમા અને મધ્યસ્થતાને કારણે વાદી અને પ્રતિવાદી ઉભય દ્વારા જેમને માન્ય કરવામાં આવે છે, તેઓ સભ્ય છે ૧૮. ૭૧ ની એટલે કુશલ. વાદી અને પ્રતિવાદીના સિદ્ધાન્તના તત્વમાં કુશળતા એ ગુણનું પ્રાધાન્ય બતાવવા માટે તેને પ્રથમ નિર્દેશ કરેલ છે. “બહેશ્રતપણું હોય તે “વાદી પ્રતિવાદીના સિદ્ધાન્ત તત્ત્વમાં અવશ્ય કુશલ હાય” એ કેઈ નિયમ (વ્યાપ્તિ) નથી, કારણ કે બહુશ્રુતતા વિના પણ વાદી પ્રતિ વાદીને સિદ્ધાન્તતત્વમાં કુશલતા અન્ય કારણેને લઈને પણ સંભવે છે, અને એ કુશલતાની અવશ્ય અપેક્ષા છે જ, જે તે ન હોય તે વાદી પ્રતિવાદીએ પ્રતિપાદન કરેલ સાધન અને દૂષણ વચનમાં તેમના સિદ્ધાન્તથી એ વસ્તુ સિદ્ધ છે. ઇત્યાદિ ગુણનું, અને તેમના સિદ્ધાન્તથી એ બાધિત છે ઈત્યાદિ દેનું અવધારણ કરવું શક્ય બને નહિ. (૨) ઉક્ત કુશલતા હોવા છતાં પણ ધારણા શક્તિ વિના પિતાને જ્યારે અવસર મળે ત્યારે વાદી પ્રતિવાદીને સિદ્ધાન્તમાં ગુણ દેષને બોધ કરાવી શકાતું નથી માટે સૂત્રમાં ધારણા” ગુણનું કથન કર્યું છે. (૩) કેઈ વખત વાદી-પ્રતિવાદીઓએ પિતાની પ્રૌઢતા જણાવવા માટે પોતપિતાના સિદ્ધાતમાં પ્રતિપાદિત ન હોય છતાં પ્રસંગથી પ્રયોગ કરેલ, કે પ્રસંગથી ઉદ્ધાવન કરેલ વ્યાકરણ, સાહિત્ય વગેરે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ વિશેષ લક્ષણરૂપ ગુણ, અને શ્રુતસંસ્કારાદિરૂપ દોષના સૂક્ષ્મ જ્ઞાન માટે “બહુશ્રુતતાનું સૂત્રમાં ઉપાદાન કરેલ છે. (૪) વાદી-પ્રતિવાદીઓએ પિતાપિતાની પ્રતિભાથી કપેલ (ઉભાવન કરેલ) ગુણ-દેણના નિર્ણય માટે સૂત્રમાં પ્રતિભા'નું ગ્રહણ કરેલ છે. (૫) વાદી–પ્રતિવાદીમાંથી જેના દોષ વિષે અનુમતિ આપવામાં આવે તે કદાચ કઠેર વચન પણ બોલે, તે પણ આ સત્યે ક્રોધ-પિશાચના પ્રવેશને સહન કરતા નથી (અર્થાત્ કૃદ્ધ થતા નથી), કારણ કે ફોધને વશ થવાથી તવજ્ઞાનના વ્યાઘાતને પ્રસંગ આવે છે, માટે સૂત્રમાં ક્ષાન્તિનું અભિધાન કરેલ છે.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy