SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ .. વાણિ-પ્રતિષાવિજ્ઞાઃ ર્તવ્યમ્ । "मानेन पक्षप्रतिपक्षयोः क्रमात् प्रसाधनक्षेपण केलिकर्मठौ । 'वादेऽत्र मल्लप्रतिमल्लनीतितो वदन्ति वादिप्रतिवादिनौ बुधः" ॥१॥१७॥ (દિ॰) વાલિપ્રતિપાર્ીત્યાવિ વાદી અને પ્રતિવાદીનું કાર્ય -- પ્રમાણુપૂર્ણાંક સ્વપક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન કરવુ. એ વાદી અને પ્રતિવાદી ઉભયનું કર્તવ્ય છે. ૭૧ વાદી અને પ્રતિવાદીએ પેાતપેાતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનુ ખડન ઉભય કાર્ડ કરવાં જોઈએ, ઉભય કા માંથી એકાદુ કાર્ય ન કરાય ત તત્ત્વના નિર્ણય થતા નથી, માટે ‘સ્વપક્ષ' ઇત્યાદિ દ્વિવચનથી ઉપક્રમ અર્થાત આરલ કરીને કર્યું' એમ એકવચનનું ગ્રહણ કરેલ છે, જેમકે-ઇંધન-ફૂંકણી ચૂલા ઉપર મૂકવુ વિગેરે ક્રિયામાંથી કાઇ પણ એક ન હોય તે વિક્લિતિ (પાક ક્રિયા)ની સિદ્ધિ નથી, માટે તે સઘળાના પાક એ પ્રમાણે એકરૂપે વ્યવ હાર થાય છે. ‘સ્વપક્ષ સ્થાપન અને પૂરપક્ષનું ખંડન' એ ખન્ને કોઈ વખત એક જ પ્રયત્નથી પણ સિદ્ધ થાય છે, તે જણાવવા માટે તેમને સમાસ દ્વારા નિર્દેશ કરેલ છે, કારણ કે જ્યારે પ્રથમ કક્ષા (પૂર્વ પક્ષ) પૂરી થઈ જાય અને મીજી કક્ષા(ઉત્તરપક્ષ)ને અવસર આવે ત્યારે જે પ્રતિવાદી ન ખોલે તે પ્રથમ કક્ષામાં સ્વદર્શીન (પેાતાના મત) ને અનુસરીને સત્પ્રમાણુના ઉપક્રમ (આર’ભ) કરવામાં સ્વપક્ષનું સ્થાપન’ એ જ પરપક્ષનું ખંડન છે અથવા તા ‘વિરુદ્ધતાદિ દોષોનુ ઉત્ત્તાવન કરવુ તેમાં પરપક્ષનું ખંડન' એ જ સ્વપક્ષની સિદ્ધિ છે આમ બન્નેની (સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ ખડનની તુલ્યકક્ષા જણા વવા માટે સમાસમાં પણ ઉતરેતર દ્વન્દ્વસમાસ કરેલ છે, જેમ સ્વપક્ષનું સ્થાપન કરાય છે, તેમ પરપક્ષનું ખંડન પણ કરવુ' જોઇએ અને જેમ પરપક્ષનું ખંડન કરાય છે, તેમ સ્વપક્ષનું સ્થાપન પણ કરવુ જોઈ એ, પરંતુ દરેક ઠેકાણે એક કાય કરવાથી ખીજા કાર્યની જરૂર નથી એમ સંતાષ કરવા તે ચેગ્ય નથી. વાદમાં પ્રમાણથી સ્વપક્ષની સિદ્ધિ અને પ્રતિપક્ષનું ખંડન કરવાની કીડામાં કુશલ પુરુષોને પંડિત પુરુષા મહેલ-પ્રતિમલ્લના ન્યાચથી વાદી અને પ્રતિવાદી કહે છે. वादिप्रतिवादिसिद्धान्ततत्त्व नदीष्णत्वधारणावाहुश्रुत्यप्रति भाक्षान्ति माध्यस्थ्यैरुभयाभिमताः सभ्याः || १८ || १ नदीष्ण इति कुशलः, प्राधान्यख्यापनार्थं वादि-प्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्वस्य प्रथमं निर्देशः । न चैतद् बहुश्रुतत्वे सत्यवश्यं भावि, तस्यान्यथापि भावात्, अवश्यापेक्षणीयं चैतत् इतरथा वादिप्रतिवादिप्रतिपादितसाधनदूषणेषु सिद्धान्तसिद्धत्वादिगुणानां तद्वाधितत्वादिदोषाणां चावधारयितुमशक्यत्वात् । सत्यप्येतस्मिन् धारणामन्तरेण न स्वावसरे गुणदोपावबोधकत्वमिति धारणाया अभिधानम् । कदाचिद् वादिप्रतिवादिभ्यां स्वात्मनः प्रौढताप्रसिद्धये स्वस्व सिद्धान्ताप्रतिपादितयोरपि व्याक '' 36 ૮. !૮ ] રા
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy