SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ११७ ८. ११ . .. वादाङ्गनियमनिवेदनम् । ... (टि.) तयोरिति वादि प्रतिवादिनोः । तावतीति अर्थे । अभिधैवेति न तु व्यञ्जनइति .. हेतोः। निःशेपेतिवृत्ते एकोऽर्थ इति न तु व्यङ्ग्यः । प्रत्यवस्थितमिति पूर्व पक्षवादिनम् । प्रतीयमान इति व्यायः । ताविति वादि-प्रतिवादिनौ । तत्रेति वादे । उभाभ्यामिति वादि-प्रतिवादिभ्याम् । परस्परस्येति अन्योऽन्यम् शाठ्य कलहादेनिषेधार्थमपराङ्गद्वयं सभ्यसभापतिलक्षणमपेक्षणीयम् । असाविति प्रतिवादी । अनेनेति प्रतिवादिना । अपराङ्गद्वयम् । . तस्मादिति जिगीपुसकाशात् । अयमिति स्वात्मनि तत्त्वनिणिपुर्वादी प्रतिवादी चन ॥१०॥ अनयैव नीत्या जिगीपुमिव स्वात्मनि तत्त्वनिर्णिनीषुमपि प्रत्यस्य वादिता . प्रतिवादिता वा न सगच्छत इति पारिशेष्यात् तृतीय-तुरीययोरेवास्मिन् वादः सम्भव.. तीति तृतीयस्य तावदङ्गनियममभिदधते द्वितीये तृतीयस्य कदाचिद् द्वयङ्गः, कदाचित् व्यङ्गः ॥११॥ .. स्वात्मनि तत्त्वनिर्णिनीपौ वादिनि समुपस्थिते सति तृतीयस्य परत्र तत्त्वनिर्णिनीपोः क्षायोपशमिकज्ञानशालिनः प्रतिवादिनः, कदाचिद् द्वयङ्गो वादो भवति, यदा जयपराजयादिनिरपेक्षतयाऽपेक्षितस्तत्त्वाववोधो वादिनि प्रतिवादिना कत्तुं पार्यते, तदानीमितरस्य सभ्यसभापतिरूपस्याऽङ्गद्वयस्यानुपयोगात् । न हानयोः स्वपरोपकारायैव प्रवृत्तयोः शाठ्यकलहादिलाभादिकामभावाः सम्भवन्ति । यदा पुनरुत्ताम्यताऽपि क्षायोपशमिकज्ञानशालिना प्रतिवादिना न कथंचित्तत्त्वनिर्णयः कर्तुं शक्यते, तदा तन्निर्णयार्थमुभाभ्यामपि सभ्यानामपेक्ष्यमाणत्वात् कलहलाभाघभिप्रायाभावेन सभापतेरनपेक्षणीयत्वात् व्यङ्गः ॥११॥ આ જ ન્યાયે જિગીષની જેમ સ્વાત્મનિ તત્વનિર્થિનીષનું વાદીપણું કે પ્રતિવાદીપણું સંગત થતું નથી. માટે બાકી રહેલ ત્રીજા અને ચોથા જ વાર અહીં ઘટી શકે છે માટે ત્રીજા વાદીના વાદનું અંગનિયમન કહેવામાં આવે છે. સૂત્રાર્થ–બીજા પ્રકારના પ્રારંભિક વાદીને ત્રીજા પ્રકારના પ્રત્યારંભક(પ્રતિવાદી) સાથે વાદ કેઈ વખત બે અંગવાળો અને કઈ વખત ત્રણ અંગ पाण। डाय छे. ११. ફુલ બીજે અર્થાત્ સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ વાદી હોય, અને ત્રીજો અર્થાત પરત્ર તસ્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી પ્રતિવાદી હોય ત્યારે વાદ કઈ વખત બે અંગવાળો હોય છે, એટલે કે જ્યારે જય-પરાજયાદિની અપેક્ષા વિના પ્રતિવાદી વાદીને અપેક્ષિત તત્વને બંધ કરાવવાને સમર્થ હોય ત્યારે સભ્ય અને સભાપતિરૂપ અંગયને કંઈ ઉપયોગ નથી, કારણ કે સ્વ-પરના ઉપકાર માટે પ્રવૃત્ત થયેલા આ બન્નેમાં શઠતા-કલહાદિ ભાવેન કે લાભાદિની ઈચછાને સંભવ નથી પણ જ્યારે ઘણું કષ્ટ ઉઠાવવા છતાં ક્ષાપશમિક જ્ઞાનશાલી પ્રતિવાદી કેાઈ પણ પ્રકારે તત્વનિર્ણય કરાવી ન શકે ત્યારે તે બંનેને તત્ત્વનો નિર્ણય કરવાને સભ્યોની અપેક્ષા રહેતી હોવાથી પરંતુ કલહ- લાભાદિના અભિપ્રાયને અભાવ હોવાથી સભાપતિની અપેક્ષા ન હોવાથી, (ઉપરોક્ત વાદ) કેઈ વખત ત્રણ અંગवाणी हाय छे.: . .
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy