SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ वादांङ्गनियमनिवेदनम् । ૮. ૨૦ ન હોય તે વાદના પ્રારંભ જ ન થાય, માટે તે એ અંગેા સહજસિદ્ધ હોવા છતાં બીજા એ અંગેાની આવશ્યકતા જણાવવા માટે ચાર અંગનું વિધાન કરવામાં આવ્યું છે અને સિદ્ધાંશથી મિશ્રિત (યુક્ત) અસિદ્ધાંશનુ પણ વિધાન પ્રસિદ્ધ છે, જેમકે શબ્દને ઉચ્ચાર કર્યાં પછી જેટલેા અથ પ્રતીત થાય તેટલા અર્થાંમાં શબ્દના ‘અભિધા' નામના વ્યાપાર છે, (પણ વ્યંજનાદિ વ્યાપાર નથી) એ કારણથી— "निःशेषच्युतचन्दनं स्तनतटं निर्मृष्टरागोऽधरो नेत्रे दूर ञ्जने पुलकिता तन्वी तवेयं तनुः । मिथ्यावादिनि दूतिबान्धवजन स्याज्ञातपीडागमे वापीं स्नातुमितो गताऽसि न पुनस्तस्याधमस्यान्तिकम् ||१|| આ લેાકમાં ‘વાગ્ય’ એ જ અર્થ છે, એમ માની બેઠેલા પ્રત્યે (પરપક્ષ પ્રત્યે) વાચ્ય અને પ્રતીયમાન' એમ બે અર્થા છે, એ પ્રકારે વાચની સિદ્ધતા હોવા છતાં પણ પ્રતીયમાનની તેથી ભિન્નતા સિદ્ધ કરવા માટે એ અનુ વિધાન કરવામાં આવ્યુ છે. તેમાંથી (ચાર અગમાંથી) વાદી અને પ્રતિવાદીરૂપ એ અંગ ન હોય તે વાદ સંભવતો જ નથી, જ્યાં વાદ જ નથી ત્યાં જય-પરાજયની વ્યવસ્થાની વાત જ કચાં કરવી ? માટે વાદી પ્રતિવાદી બન્ને સ્વતઃ સિદ્ધ જ છે. તેમાં વાદીની જેમ પ્રતિવાદી પણ જિગીષુ હાય તા પરસ્પર બન્ને શતા કલાદિને કારણે જય-પરાજયની વ્યવસ્થાના લાપ કરતા હોય ત્યારે તેમને તેમ કર્તા અટકાવવા માટે અથવા લાભાનેિ માટે ખીજા' એ અંગો પણ અવશ્ય અપેક્ષિત અને છે. પ્રત્યાર ભક ત્રીજે-(પરત્ર તત્ત્વનિષ્ણુિ નીજી ક્ષાયે પક્ષમિક જ્ઞાનશાલી) કે ચેાથા(પરત્ર તત્ત્વનિર્ણિ`ની કેવલી) હાય તા પણ વાદી જિગીષુના શાચ કલાહાદિ દૂર કરવા માટે અને જિગીષુના પેાતાના લાભ-પૂજા—ખ્યાતિ વિગેરે માટે પણ ખીજા એ અંગની અપેક્ષા છે જ. આ પ્રમાણે વાઢમાં ચતુર’ગતા (ચાર અંગ) સિદ્ધ છે. સ્વાત્મનિ તત્ત્વનિનીષુ તે જિગીષુના વાદી કે પ્રતિવાદી ખનવાનું સ્વીકારતા જ નથી, (અર્થાત્ સ્વાત્મનિ તત્ત્વનિર્ણિની જિગીષુ સામે વાદી કે પ્રતિવાદી તરીકે ઊભા રહેતા જ નથી), કારણ કે તેને તત્ત્વનિણ્ યનુ અભિમાન નથી, એટલે તે પરને બેધ કરવા માટે પ્રવૃત્તિ કરતા નથી, અને વળી, તેનાથી તત્ત્વનિ યને સંભવ પણુ નથી. આથી કરીને અહીં (આ સૂત્રમાં અને વાદપ્રકરણના સૂત્રમાં સ્વાત્મનિ તત્ત્વનિષ્ણુિ નીપુના નિર્દેશ કર્યા નથી. उक्तेभ्यश्चतुर्भ्य इति जि० १, स्वा० त० २, परंत्रत० लक्षणेभ्यः । निःशेषच्युतचन्दनमित्यादाविति । ક્ષાર્, પ્॰ ã× ૦ છુ ( पं०) निःशेषच्युतचन्दनं स्तनतटं निर्मृष्टरागोऽधरो नेत्रे दूरमनञ्जने पुलकिता तन्वी तवेयं तनुः । मिथ्यावादिनि । दूति ! बान्धवजनस्याज्ञातपीडागमे वाप स्नातुमितो गताऽसि न पुनस्तस्याधमस्यान्तिकम् ॥१०॥ (fટે) અન્નનિયમમેવૈયારિ
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy