SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ परत्रतत्त्वनिणिनीपुमेदौ। [ ૮. ૮ . પરત્ર તત્વનિર્થિનીપુના બે ભેદનું કથનઆ-પત્ર તવનિર્ણિનીપુ બે પ્રકારે છેઃ શાયોપશમિક જ્ઞાનશાલી અને ; ૨. કેવલી. ૮. $૧ અમુ-અર્થાત ગુવંદિરૂપ પરત્ર તત્વનિર્ણિનીયુ, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ મતિજ્ઞાન શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનમાંથી ભિન્ન ભિન્ન જ્ઞાનવાળા અથવા તે ચારે જ્ઞાનવાળા જે ગુરુ વગેરે તે ક્ષાપશમિક જ્ઞાનવાળા પહેલા પ્રકારના પરત્ર તનિણિનીપુ કહેવાય છે, જ્યારે આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનવાળા ગુરુ વગેરે તે કેવલીરૂપ " . બીજા પ્રકારના પરત્ર તત્વનિર્ણિનીપુ કહેવાય છે. (टि.) अयं द्विविध इत्यादि । तस्यैवेति ज्ञानावरणीयादेः कर्मणः । હું ૨ દેવં વારઃ પ્રારમા–નિપુ, સ્વામિનિ તવીનિનીપત્ર तत्त्वनिर्णिनीपू च क्षायोपशमिकज्ञानशालिकेवलिनाविति । तत्त्वनिर्णिनीपोर्हि ये भेदप्रभेदाः प्रदर्शिताः, न ते जिगीपोः सर्वेऽपि संभवन्ति । तथाहि-न कश्चिद् विपश्चिदात्मानं .. जेतुमिच्छति । न च केवली परं पराजेतुमिच्छति, वीतरागत्वात् । गोड-द्रविडादिभेदस्तु: . नाङ्गनियमभेदोपयोगी, प्रसञ्जयति चानन्त्यम् ; इति पारिशेप्यात् क्षायोपशमिकज्ञानशाली . परत्रं जिगीषुर्भवतीत्येकरूप एवासौ न भेदप्रदर्शनमर्हति । यौ च परंत्र तत्त्वनिर्णिनीपो-: भेदावुक्तौ, न तौ द्वावपि स्वात्मनि तत्त्वनिर्णिनीपोः संभवतः, निर्णीतसमस्ततत्त्वज्ञानशालिनः केवलिनः स्वात्मनि तत्वनिर्णयेच्छानुपपत्तेः, इति पारिशेप्यात् क्षायोपशमिकज्ञानवानेव स्वात्मनि तत्त्वनिर्णिनीपुर्भवतीत्यसावप्येकरूप एवेति ॥८॥ હુર એટલે ઉપર જણાવ્યા પ્રમાણે વાદના પ્રારંભિક (વાદી) ચાર પ્રકારના થયા-૧ જિગીષ, ૨ સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ, ૩ લાપશમિક જ્ઞાનવાળા પરત્ર તત્વનિર્થિનીષ, અને ૪ કેવલી પરત્ર તવનિર્ણિનીપુ અહીં તત્વનિર્થિનીષના જ ભેદ-પ્રભેદ બતાવ્યા તે સઘળા ભેદ-પ્રભેદ જિગીષમાં સંભવતા નથી, તે આ પ્રમાણે– કોઈ પણ વિદ્વાન પિતાને જીતવા ઈચ્છતે નથી, અને કેવલી વીતરાગ હાવાથી પરને જીતવાની ઈચ્છાવાળા હોતા નથી. ગૌડ, દ્રાવિડ આદિ ભેદો તે અંગનિયમ કે અંગભેદમાં ઉપયોગી નથી, કારણ કે તે રીતે તે અનન્ત ભેદને પ્રસંગ આવે છે. એટલે પત્ર જિગીષ કેવલ ક્ષાયોપથમિક જ્ઞાનશાલી જ બાકી રહે છે, આ રીતે જિગીષ એક જ પ્રકારની હેવાથી તેના ભેદનું પ્રદર્શન એગ્ય નથી. અને પરત્ર તત્વનિર્ણિનીષના જે બે ભેદ બતાવ્યા છે તે બન્ને સ્વાત્મનિ . તનિણિનીષના સંભવતા નથી, કારણ કે સમસ્ત તત્વજ્ઞાનને વિષે નિશ્ચયવાળા કેવલીને પિતાને વિષે તત્વને નિશ્ચય કરવાની ઈચ્છા ઘટતી નથી એટલે એક જ ભેદ બાકી રહે છે અને તે લાપશમિક સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ છે. '
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy