SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ . स्त्रीमुक्तिद्वेपिण दिगम्बराणी खण्डनम् . [७. ५७ $૧૮ સ્ત્રીઓમાં માયા વગેરેને પ્રકષ છે' એ હેતુ પણ પ્રશસ્ય નથી, કારણ કે સ્ત્રી અને પુરુષ ઉભયમાં માયાદિને પ્રકર્ષ સરખો જ દેખાય છે અને આગમ-શાસ્ત્રોમાં પણ સંભળાય છે કે ચરમ શરીરી નારદાદિ પણ માયાદિના પ્રકર્ષવાળા હતા, એવું આગમમાં કહેવાયું છે. १९ यत् पुन -निर्वाणकारणं ज्ञानादिपरमप्रकर्षः स्त्रीपु नास्ति, परमः प्रकर्पत्वात् , सप्तमपृथ्वीगमनकारणाऽपुण्यपरमप्रकर्षवत् , इति तेनैवोक्तम् । तत्र मोहनीयस्थितिपरमप्रकर्पण स्त्रीवेदादिपरमप्रकर्षेण च व्यभिचारः । नास्ति स्त्रीणां मोक्षः, परिग्रहवत्त्वात् , गृहस्थवद् , इत्यपि नं पेशलम् , धर्मोपकरणचीवरस्यापरिग्रहत्वेन प्रसाधितत्वात् , इति स्त्रीनिर्वाणे संक्षेपेण बाधकोद्धारः । ૧૯ આ પ્રમાણે પુરુષથી સ્ત્રીઓની હીનતારૂપ હેતુ (પૃ. ૧૧) સ્ત્રીનિર્વાણને નિષેધ કરવા સમર્થ નથી. વળી, સ્ત્રીઓમાં નિર્વાણના કરણરૂપ જ્ઞાનાદિને પરમ પ્રકવું નથી, કારણ કે તે પરમ પ્રકર્ષની છે, સાતમી નરકે જવાના કારણે રૂપ પાપ (અશુભ કર્મ) ના પરમ પ્રકર્ષની જેમ. આવું જે અનુમાન પ્રભાચ કહ્યું છે તેમાં પણ હેતુ મેહનીય સ્થિતિના પરમ પ્રકર્ષથી અને સ્ત્રીવેદાદિના પરંમપ્રકર્ષથી વંભિयारी छ. जी; स्त्रीयांने भाक्ष नथी, पश्थिवाजी हवाथी, स्थनी भ. ... આ અનુમાન પણ રમણીય નથી. કારણ કે ધર્મના ઉપકરણરૂપ ચીવર વસ્ત્ર પરિગ્રહરૂપ નથી” એ અમે આ જે પ્રકરણમાં પહેલાં સિદ્ધ કરેલ છે. આ પ્રમાણે દિગમ્બરે કહેલ સ્ત્રીનિર્વાણના બાધક પ્રમાણેનું સંક્ષેપથી નિરાકરણ કર્યું છે સ્ત્રીનિર્વાણનાં સાધક પ્રમાણે ઉપન્યાસ નીચે પ્રમાણે છે. -- . (दि०) यत्पुनरित्यादि । तेनेति प्रभाचन्द्रेण । ६२० साधकोपन्यासस्तु-मनुष्यस्त्री काचिद् निर्वाति, अविकलतत्कारणत्वात् , पुरुपवत् । निर्वाणस्य हि कारणमविकलं सम्यग्दर्शनादिरत्नत्रयम् , तच्च तासुः विद्यते एवेत्यादित एवोक्तम्, इति नासिद्धमेतत् । विपक्षाद् नपुंसकादेरत्यन्तव्यावृत्तत्वाद् न विरुद्धमनैकान्तिकें वा। तथा मनुष्यस्त्रीजांतिः कयांचिंद् व्यक्त्या' मुक्त्य विकलकारणवत्या तद्वती, प्रव्रज्याधिकारित्वात् , पुरुषवत् । न चैतदसिद्ध साधनं "गुम्विणी बालवच्छा य पवावेउं न कप्पई" इति सिद्धान्तेन तासां तदधिकारित्वः .... प्रतिपादनात् , विशेषप्रतिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वात् । दृश्यन्ते च सांप्रतम- . प्येताः कृतशिरोलम्चना उपात्तपिच्छकाकमण्डलुप्रमुखयतिलिङ्गाश्च; इति कुतो नैतासां प्रव्रज्याधिकारित्वसिद्धिः ?, यतो न मुक्तिः स्यात् । इति सिद्धाः यथोक्तरूपस्या- ... त्मनो यथोक्तलक्षणा सिद्धिः ।
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy