SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ '૭.૧૭ ]..' स्त्रीमुक्तिद्वेषिणां दिगम्वराणां खण्डनम् વેતામ્બર—તે પછી એ હેતુમાં “પુરુષ” એ પ્રમાણે વિશેષણ આપવું જોઈએ, અને આવું વિશેષણ કરો તે પણ અસિદ્ધતા દોષ તે છે જ, કારણ કે જિનેશ્વર ભગવંતના આગમના રહસ્યથી વાસિત થયેલ સાતે ધાતુવાળી કોઈ કઈ (સાધ્વી) સ્ત્રીઓ ક્યારેક તથા પ્રકારના અવસરે અત્યંત ઉછુંખલ પ્રવૃત્તિને આધીન બની ગયેલ (ઉદ્ધત આચરણ કરનાર) સાધુને સ્મરણાદિ કરે છે ? તેમાં કાંઈ વિરોધ નથી. ... . . ६१७ अथामहर्द्धिकत्वेन स्त्रीणां पुरुषेभ्योऽपकर्षः । सोऽपि किमाध्यात्मिकीं समृद्धिमाश्रित्य, बाह्यां वा । नाऽऽध्यात्मिकीम् , सम्यग्दर्शनादिरत्नत्रयादेस्तासामपि • सद्भावात् । नापि बाह्याम् , एवं हि महत्यास्तीर्थकरादिलदम्या गणधरादयः, चक्र घरादिलक्ष्म्याश्चेतरक्षत्रियादयो न भाजनम् , इति तेषामप्यमहर्द्धिकत्वेनापकृष्यमाणत्वाद् मुक्त्यभावो भवेत् । अथ याऽसौ पुरुषवर्गस्य महती समृद्धिस्तीर्थकरत्वलक्षणा, सा स्त्रीषु नास्तीत्यमहर्दिकत्वमासां विवक्ष्यते । तदानीमप्यसिद्धता, स्त्रीणामपि परमपुण्यपात्रभूतानां कासाश्चित् तीर्थकृत्त्वाविरोधात् , तद्विरोधसाधकप्रमाणस्य कस्याऽप्यभावात् , एतस्याऽद्यापि विवादास्पदत्वात् , अनुमानान्तरस्य चाभावात् । g૧૭ “સ્ત્રીઓ મહદ્ધિક નથી” એ હેતુથી પણ પુરુષેથી સ્ત્રીઓને અપકર્ષ સિદ્ધ થતું નથી, કારણ કે સ્ત્રીઓમાં શું આધ્યાત્મિક સમૃદ્ધિ નથી કે બાહીસમૃદ્ધિ નથી? સ્ત્રીઓમાં સમ્યગ્દશનાદિ રત્નત્રયાદિને સદ્દભાવ હોવાથી આધ્યાત્મિક સમૃદ્ધિનો અભાવ તે કહી શકશે નહિ. બાહ્યસમૃદ્ધિના અભાવને કારણે પણ સ્ત્રીઓને અપકર્ષ માનવામાં દોષ છે, કારણ કે ગણધર વિગેરેમાં મહાન તીર્થંકરાદિની ત્રાદ્ધિને અને ઈતર જનોમાં ચકવર્યાદિની ઋદ્ધિનો સદુભાવ નથી તે તેઓ પણ મહદ્ધિક નહીં હોવાથી અપકર્ષને પ્રાપ્ત કરશે, અને તેથી તેઓ પણ મુક્તિ-(મોક્ષ) પામશે નહીં. • દિગમ્બર–પુરુષવર્ગમાં તીર્થકરત્વરૂપી જે આ મહાન સમૃદ્ધિ છે, તે સ્ત્રીઓમાં નથી માટે અમે સ્ત્રીઓને અમહદ્ધિક કહીએ છીએ. શ્વેતામ્બર–તેમાં પણ અસિદ્ધતા દોષ છે, કારણ કે પરમ (ઉત્કૃષ્ટ) પુણ્યના પાત્રરૂપ કઈ કઈ સ્ત્રીઓમાં પણ તીર્થકરત્વને વિરોધ નથી. અર્થાત તેવી ઉત્કૃષ્ટ પુણ્યવાળી કોઈ કોઈ સ્ત્રીઓ કોઈ કોઈ સમયે તીર્થંકર પદવી પામે છે, કારણ કે સ્ત્રીત્વ અને તીર્થકરત્વના વિરોધનું સાધક કોઈ પણ પ્રમાણ નથી અને તમે કહેલ સ્ત્રીની હીનતારૂપ” હેતુ તે હજી વિવાદાસ્પદ જ છે. અને બીજું ' કઈ અનુમાન તે છે નહિ. ६१८ मायादिप्रकर्पवत्त्वेनेत्यप्यशस्यम् , तस्य स्त्रीपुंसयोस्तुल्यत्वेन दर्शनाद् , आगमे च श्रवणात् , श्रूयते हि चरमशरीरिणामपि नारदादीनां मायादिप्रकर्षवत्त्वम् । तन्न पुरुषेभ्यो हीनत्वं स्त्रीनिर्वाणनिषेधे साधीयान् हेतुः । ।
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy