SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - ७. ५६] ... स्त्रीमुक्तिद्वेपिणां दिगम्बराणां खण्डनम् । . કરણને પરિગ્રહ માનવામાં તે પ્રતિલેખનાદિ ધર્મોપકરણ પણ પરિગ્રહરૂપ બની જશે. કહ્યું પણ છે કે, “શ્રી અરિહંત ભગવંતે જે સંયમના ઉપકાર માટે હોય તે પદાર્થને ઉપકરણ કહેલ છે. કારણ કે તે ધર્મનું સાધન છે અને તેનાથી ભિન (સંયમને અહિતકારી) પદાર્થને અધિકરણ કહેલ છે.” ઉપકાર કરનાર સાધન જ ઉપકરણ કહેવાય છે, અને જેમાં પ્રાણિઓ વધ માટે અધિકૃત કરાય તે અધિકારણ કહેવાય છે. . (पं०) अपरिग्रहेण व्यभिचार इति भवन्मतेऽपि । . (टि.) तासामिति योषिताम् । यतो विश्वेत्यादि । तस्येति चीवरस्य । तत्प्रसङ्गाત્તિ શિક્ષણ ___अथ प्रतिलेखनं तावत् संयमप्रतिपालनाथ भगवतोपदिष्टम् , वस्त्रं तु किमर्थमिति ?; तदपि संयमप्रतिपालनार्थमेवेति ब्रूमः, अभिभूयन्ते हि प्रायेणाऽल्पसत्त्व- .: तया विवृताङ्गोपाङ्गसंदर्शनजनितचित्तभेदैः पुरुपैरङ्गना अकृतप्रावरणा घोटिका इव ઘટઃ | . .. ननु यासामतितुच्छसत्त्वानां प्राणिमात्रेणाऽप्यभिभवः, ताः कथं सकलत्रैलोक्याभिभावककर्मराशिप्रक्षयलक्षणं मोक्षं महासत्त्वप्रसाध्यं प्रसाधयन्तीति चेत् ? । तदयुक्तम् , यतो नात्र शरीरसामर्थ्यमतिरिक्तं यस्य भवति तस्यैव निर्वाणोपार्जनगोचरेण सत्त्वेन भवितव्यमिति नियमः समस्ति, अन्यथा पङ्गुचामनात्यन्तरोगिणः पुमांसोऽपि स्त्रीभिरभिभूयमाना दृश्यन्ते इति तेऽपि तुच्छशरीरसत्त्वाः कथं तथाविधसिद्धिनिबन्धनसत्त्वभाजो. भवेयुः ? । यथा तु तेषां शरीरसामर्थ्यासत्त्वेऽपि मोक्षसाधनसामर्थ्यमविरुद्धम् , तथा स्त्रीणामपि सत्यपि वस्त्रे मोक्षाभ्युपगमे । દિગમ્બર–પ્રતિલેખન (મોરપિચ્છને ગુર છે) તે સંયમ પાળવા માટે શ્રી. જિનેશ્વર ભગવંતે ઉપદેશેલ છે, પરંતુ વસ્ત્ર શા માટે છે ? શ્વેતામ્બર–તે પણ સંયમને માટે જ છે એમ અમારું કહેવું છે, કારણ કે ખલાં અંગોપાંગ જેવાથી જેના ચિત્તમાં વિકાર ઉત્પન્ન થયેલ છે એવા પુરુષોના આક્રમણને ભેગ ઘેડાથી ઘોડીના જેમ પ્રાયઃ અ૯પ સત્વ (પરાક્રમ). વાળી હોવાથી બની જાય છે. - દિગમ્બર–અતિતુચ્છ. (બહુ ઓછા) પરાક્રમવાળી જે સ્ત્રીઓ (સામાન્ય) પ્રાણિ માત્રથી અભિભવ પામે છે, તે ત્રણે લેકને પરાભવ કરનાર કર્મશશિના અત્યંત ક્ષયરૂપ, અને મહાસત્વ (મહાપરાક્રમ)થી સાધ્ય એવા મોક્ષને કઈ રીતે સાધશે ? શ્વેતામ્બર એ કથન એગ્ય નથી, કારણ કે જેનું શરીરસામર્થ્ય અધિક હોય તે જ પાર્જન કરવાની શક્તિવાળો હોય એવો કેઈ નિયમ (વ્યામિ) નથી, અન્યથા પંગુ (લા-લંગડા, વામન (ઠીંગણા અને અત્યંત રેગી એવા
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy