SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રીમુપિuri વિજઘરાખi gujનમ્ ! [ ૭, પ૬ स चीवरपरिग्रहत्वेन चरित्राभावादिति चेत् । तदचतुरस्रम् । यतः परिग्रहरूपता...' चीवरस्य शरीसंपर्कमात्रेण, परिभुज्यमानत्वेन, मूर्छा हेतुत्वेन वा भवेत् । प्रथमपक्षे. क्षित्यादिना शरीरसंपर्किणाऽप्यपरिग्रहेण व्यभिचारः । द्वितीयप्रकारे चोवरपरिभोगस्ता-. ... सामशक्यत्यागतया, गुरूपदेशाद् वा । नाद्यः पक्षः, यतः संप्रत्यपि प्राणानपि त्यजन्त्यो याः संदृश्यन्ते, तासामैकान्तिकात्यन्तिकानन्दसंपदर्थिनीनां बाह्यचीवरं प्रति... का नामाशक्यत्यागता ? नग्नयोगिन्यश्च काश्चिदिदानीमपि प्रेक्ष्यन्त एव । द्वितीय- ... पक्षोऽपि न सूक्ष्मः, यतो विश्वजनीनेन विश्वदर्शिना परमगुरुणा भगवता मुमुक्षुपक्ष्मलाक्षीणां यदेव संयमोपकारि, तदेव चीवरोपकरणं "नो कप्पदि निग्गंथीए अचेलाए होत्तए" इत्यादिनोपदिष्टम् , प्रतिलेखनकमण्डलुप्रमुखवत् , इति कथं तस्य । . परिभोगात् परिग्रहरूपता ?, प्रतिलेखनादिधर्मोपकरणस्यापि तत्प्रसङ्गात् । तथा च-. .. “ચત્ સંયમોપારા વર્તત ઘોmતદુપરા. धर्मस्य हि तत् साधनमतोऽन्यदधिकरणमाहाऽईन् " ॥१॥ उपकारकं हि करगनुपकरणम्, अधिक्रियन्ते घाताय प्राणिनोऽस्मिन्निति त्वधिकरणम् । વળી, સ્ત્રીઓ પુરુષો કરતાં હલકી છે એ જે હેતુ તમે કહ્યો છે તે શાથી સિદ્ધ છે ? પુરુષો કરતાં સ્ત્રીઓની હીનતા શું તેમનામાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રય નો અભાવ છે તેથી છે ? વિશિષ્ટ સામર્થ્યના અભાવથી છે ? પુરુષો દ્વારા . . અવંદનીય હોવાથી છે? મરણાદિ કાર્યો કરતી ન હોવાથી છે ? મહદ્ધિક નથી માટે છે કે તેમનામાં માયા વિગેરે પ્રકર્ષ હોવાથી છે ? પહેલા પક્ષમાં પ્રશ્ન એ છે કે સ્ત્રીઓમાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયને અભાવ શાથી છે. દિગમ્બર--સ્ત્રીઓને વસ્ત્રને પરિગ્રહ છે, અને પરિગ્રહ હોવાથી ચારિત્રને અભાવ છે, તેથી સમ્યગ્દર્શનાદિ રત્નત્રયને અભાવ છે. શ્વેતામ્બર -એમ માનતા હે તે પ્રશ્ન છે કે વિશ્વની પરિગ્રહરૂપતા શરીરના. સંપર્ક માત્રથી કહે છે ? તેના ભોગવટાથી કહો છો કે મૂર્છાનું કારણ હોવાથી કહો છે ? પહેલા વિકલ્પમાં તો શરીર સાથે સંપર્કવાળાં છતાં અપરિગ્રહ૩૫, ' ' પૃથવ્યાદિથી વ્યભિચાર છે. બીજા વિકલ્પમાં પ્રશ્ન એ છે કે સ્ત્રીઓને વસ્ત્રનો પરિભેગ (ભગવટે) શું તેઓ વસ્ત્રને ત્યાગ કરી શકતી નથી માટે છે કે ગરના ઉપદેશથી છે ? પ્રથમ પક્ષ તે યોગ્ય નથી, કારણ કે વર્તમાનકાળે પણ પિતાના પ્રાણ ત્યાગ કરવા સ્ત્રીઓ દેખાય છે, તે તેવી એકાન્તિક-આત્યન્તિક અને નૈસર્ગિક સુખ સંપત્તિ ઈચ્છુક સ્ત્રીઓ માટે વસ્ત્રને ત્યાગ કરે એમાં શું અશકય છે ? વળી અત્યા* પણ કેટલીક નગ્ન ગિનીઓ દેખાય છે જ. બીજે પક્ષ પણ સારભૂત નથી, કારણ કે વિશ્વના હિતકારી વિશ્વદષ્ટાપરમગુરુ “નિગ્રંથિનીએ અલક થવું કલ્પ નહિ” ઈત્યાદિ વચનથી જિનેશ્વર ભગવંતે સમક્ષ સ્ત્રીઓને જે સંયમમાં ઉપકારી હાથ તે જ વસ્ત્ર પ્રતિલેખન અને કમંડલુ આદિની જેમ ઉપકરણ તરીકે જણાવેલ છે.. . તે ચીવરના પરિભેગ માત્રથી તે પરિગ્રહરૂપ કઈ રીતે બને ? કારણ કે ઉ .
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy