SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ મહાકવિ શ્રી જયશેખરવિ- ભાગ ૨ (૨૩) “પ્રધચિંતામણિમાં સર્વનામના સિંહાસન નિર્દેશ - થયે છે. • ત્રિભુવનદીપક પ્રબંધમાં સત્ય નામના સિંહાસનને ઉલ્લેખ જોવા મળે છે. જુઓ : સત્ય સિંહાસણિ અઇસઈ રાઉ૧૭૫ (૨૪) “પ્રબોધચિંતામણિમાં સાધુઓના સત્સગરૂપી સભાને ઉલ્લેખ મળે છે. “ત્રિભુવનદીપક પ્રબંધ”માં સુપુરુષોના સત્સંગરૂપી પર્ષદાને ઉલેખ જોવા મળે છે. જુઓ : સુપરિષ–સગતિ પરિષદ કાઉ૧૭૫ (૨૫) “પ્રબંધચિંતામણિમાં શુભ લેારૂપી નદીને નિર્દેશ થ છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં બાર ભાવનારૂપી પાડ્યો નૃત્ય કરે છે એમ ઉલ્લેખ છે. જુઓ : નાચઈ પાત્રતિ ભાવન બર-૧૭૫ (૨૬) “પ્રધચિંતામણિમાં છત્રીસ ગુણની સ્મૃતિરૂપી છત્રીસ પ્રકારનાં આયુધને ઉલેખ છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં આચાર્યના છત્રીસ ગુણરૂપી દંડાયુધને નિરેશ થયેલ છે. જુઓ : દંડાયુધ ગુરુગુણ છત્રીસ. ૧૭૪ (૨૭) પ્રબંધચિંતામણિમાં પુણ્યરંગ-પાટણ રાજ્યનાં સાત અંગને ઉલેખ થયો નથી. “ત્રિભુવનદીપક પ્રબંધમાં પુણ્યરગપાટણ રાજયના સાત તવરૂપી સાત અંગને કવિએ નિર્દેશ કર્યો છે, જુઓ : “સાતિ તરિવ સપ્લગ જગીસ. ૧૭૪ (૨૮) પ્રબંધચિંતામણિમાં વિવેકના પરિવારના વર્ણનમાં *ભવવિરાગ નામને પુત્ર છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં વિવેકના પુત્રનું નામ વૈરાગ્ય છે. જુઓ : જેઠક એટલે તસુ વપરાશુ. ૧૬૯
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy