SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ક, ત્રિભુવનદીપક પ્રબંધ ચરણરૂપી કાંગરાને ઉલ્લેખ મળે છે. જુઓ : સદાચરણ કેસીસ કેડિ૧૯૩ (૧૭) “પ્રબંધચિંતામણિમાં બ્રહ્મચર્યના અઢારભેદરૂપી અઢાર વણે મર્યાદાથી પુયરંગ-પાટણ-નગરમાં વ્યવસ્થાપૂર્વક રહે છે એમ. જણાવ્યું છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં બ્રહ્મચર્યરૂપી સરેવરની નવ પાળે છે એમ નિરેશ કર્યો છે. જુઓ : બંભ સરવરિ નવ સર પાલિ. ૧૦૨ (૧૮) “પ્રધચિંતામણિમાં પુણ્યરંગનગરની વિરતિ નામની પાદર દેવી છે એ ઉલ્લેખ કર્યો છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં જયણ નામની પાદેવીને ઉલ્લેખ છે. જુઓ : પાદેવ તિ જયણા ભણુઉ-૧૬૨ (૧૯) “પ્રબોધચિંતામણિમાં પુણ્યવાસનારૂપી ખાઈને ઉલેખ છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં વિરતિરૂપી ખાઈને ઉલ્લેખ છે. જુઓ : વિિિત ન થાઈ આવઈ ડિ...૧૬૩ (ર) પ્રધચિંતામણિમાં વિવેકરાજાને લક્ષમી અને લજજારૂપી વારાંગનાઓ ચામર વીઝે છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં સિદ્ધિ અને બુદ્ધિ એ બે ચામર વગે છે. જુઓ : સિદ્ધિ બુદ્ધિ બે ચામરહારિ-૧૭૩ (૨૧) “પ્રબંધચિંતામણિમાં વિવેક રાજાને આચારરૂપી ચામર વીંઝવામાં આવે છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં ચામરના નામને ઉલ્લેખ નથી. (૨૩) “પ્રાચિતામણિમાં ગુરુના આદેશરૂપી તછત્ર છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં ગુરુ-ઉપદેશરૂપી છત્રને ઉલ્લેખ સાંપડે છે. જુઓ : છત્રુ ધરઇ સિરિ ગુરુ ઉપદેસ...૧૭૨
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy