SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ (૧૦) “પ્રાથચિંતામણિમાં અવિદ્યાનગરીની રખેવાળ પાદરદેવતા છે, જ્યારે “ત્રિભુવનદીપક પ્રબંધમાં પાદરની રખેવાળી તરીકે મમતાને ઉલલેખ છે. જુઓ : મમતા પ્રાકતણા રખવાલિ ૫૯ (૧૧) “પ્રબંધચિંતામણિમાં અવિદ્યાનગરીના વર્ણનમાં હિંસાગ્રંથરૂપી તળાવ અને હઠવાદરૂપી મહાપાળીને નિર્દેશ છે, “ત્રિભુવનદીપક પ્રબંધમાં કુમતિરૂપી સરોવર અને મિથ્યાત્વરૂપી પાળીને નિર્દેશ છે. જુઓ : કુમત સાવર મિથ્યાપાલિ.૫૯ (૧૨) “પ્રબંધચિંતામણિ”માં અવિદ્યાનગરીના વર્ણનમાં વ્યાપ નામના નગરશેઠને ઉલ્લેખ છે. “ત્રિભુવનદીપક પ્રબંધમાં નગરશેઠને ઉલેખ થયો નથી. (૧૩) “પ્રબોધચિંતામણિમાં મહારાજાના પરિવારમાં પાખડી સંસ્તવ નામના પુરોહિતને ઉલેખ મળે છે. ત્રિભુવનદીપક પ્રબંધમાં છ% પુરોહિતને ઉલેખ છે. જુઓઃ છઘપુરોહિત સઘલઈ રાજિન્મ ૨૭ (૧) પ્રબોધચિંતામણિમાં ઘડાને સંગ્રહ કરનાર શ્રાપ -નામને પાણીને અધિકારી છે, પ્રેમાલાપરૂપી સ્થગિયર, સંચય નામને ભંડારી વગેરેનો ઉલ્લેખ મળે છે, “ત્રિભુવનદીપક પ્રબધામાં તેને ઉલેખ મળતો નથી. (૧૫) પ્રાથચિંતામણિમા પુણ્યરંગ પાટણ નગરના વર્ણનમાં નિયમ, બંધન, શૌચ, સતિષ, તપ અને સ્વાધ્યાયરૂપી ઊંચે કિલો છે. “ત્રિભુવનદીપક પ્રબંધ”માં સુકૃતરૂપી મહાગઢ છે. જુઓ : સુકૃત મહાગઢિ પતિ વિયારિ૧૬૩ - (૧૬) “પ્રબંધચિંતામણિમાં પુણ્યરગ પાટણના વર્ણનમાં વ્રતરૂપી કાંગરાનો ઉલ્લેખ મળે છે. “ત્રિભુવનદીપક પ્રબંધ મા સદા
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy