SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ R પર ' જોષીને તેડાર્થીને નિણુય કર્યાં. મથુરાનગરી પ્રત્યે પોતાના પ્રધાનને માકલી કનક સુન્દરી આપવાને નિણુય જણાબ્યા, મેઘરાજા પણ પેાતાના દેવસિહકુમારને ઘણા પ્રધાન પુરુષો સાથે વિશાલાનગરીમાં પરણુવાર્થે માક્લ્યા, ગૌરવભેરથી સામૈયુ કરી માન સન્માન ખૂબ કર્યાં, ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યાં, વિવાહ કા સારી રીતે થઈ ગયા ખાદ્ય તે બૃહસ્પતિ સરખા સુરગુરૂ નામે આચાય મહારાજા પધાર્યાં, ગભીર-મધ્વની દેશના આપવા લાગ્યા, સનગર લેાકસહિત રાજા પ્રધાન તેમ દેસિંહુકુમાર પત્ની સહિત દેશના સાંભળવા ગયા મધુરધ્વનીથી અપાતી દેશનામાં ગુરૂ ભગવંતે જણાવ્યુ` કે ચાર કષાયા, રાગ દ્વેષ, તેમ અજ્ઞાનરૂપી અંધકારથી વ્યકત એવે! સસાર મંદીખાનુ છે, તે ખંદીખાનામાં પડેલા પ્રાણીઓને કુટુંબના લાકો છૂટવા દેતા નથી ઇષ્ટ અનિષ્ટના સંચાગરૂપી માંકડું તેમાં રહેલુ છે, વિવિધ પ્રકારના રાગેથી વ્યાપ્ત છે, એવા સંસાર ત્યાજય છે માટે ચારે ગતિમાં ન ભમવુ હાય ! સંસારરૂપી ખ'દીખાનામાં રહેવુ. ચાગ્ય નથી, સદા ધ કરવા ઉચિત છે. ધ'માં લયલીન ખની આત્મ જાગૃતિ કરવી જોઈ એ તેજ પ્રશસ્ત માક્ષેાપાય છે, જે માનવભવ પામી મેાક્ષના ઉપાય રુપ વીતરાગભાષિત ધર્મ આä નડુિ, જાણ્યું નહીં, આરાધ્ધે નહીં, તે પૂતિ આપદાને પામશે. જે આત્મધને આરાધશે. તે સ'પત્તિ પાર્ષીક થકી મૂકાશે. સ કરતિ થાશે. સવ જગતના હિતકારી એવા અરિત દેવને જાણશે. તેને ધન્ય છે, માટે તે અક્ષય મેક્ષના સુખને પામશે. હવે અહીં વીતરાગની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમ કહ્યું, તે એ આજ્ઞાધમ, ભાવસ્તવરુપ અને દ્રવ્યસ્તવરુપ, એમ એ પ્રકારના છે, તે બુદ્ધિવંતે માન્યા છે, એટલે આગારી ધર્મ અને અણાગારી ધર્મ એ એ ધર્મ છે. તે કેવા? તે સાધુને પંચમનુાવત રાત્રિભાજન વિરમણુ લક્ષણ જાણવા. પાચસમિતિ, ત્રણ ગુપ્તિ, અષ્ટ પ્રવચન માતા રુપ જાણવા તે મુમુક્ષુને મૂલ ધમ છે માટે તે અગીકાર કરેલા ધમ જીવે જાવજજીવ પ ત મૂકવા નિહુ એ ધર્મ કરતાં ઉપસ પરિષદ્ધ થાય તે પણુ સહુન કરવા, તે તે ચારિત્ર ધર્મના આરાધક પ્રાણી ખવવત્તર વીય વિશેષથકી તેજ ભવે મુક્તિપદ પામે છે, માટે હૈ, લખ્યું ! ભવ અ`ધી ખાનેથી મુકાવા જો ઇચ્છતા હા, તે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનું’ આરાધન અતિ આદરથી કરો. તે રીતે જે સમ ન થઇ શકાય તેા મુક્તિપદના લાભના અર્થે કેશથકી સનની શુદ્ધોધને આપનારી આજ્ઞા આરાધી ગૃહસ્થે દ્રવ્યસ્તવ રુપ પ'ચઅણુવ્રત, ચાર શિક્ષાવ્રત આરાધવા તે કેવી રીતે આરાધવાં ? તે કે સંસાર ઘટાડવાને માટે જિન પ્રાસાદ કરાવવાં, બિંબ ભરાવવા, જિન પૂજાવિધિ કરાવવે સુપાત્રને વિષે જ્ઞાન દેવુ. નલી સ`સાર ઘટાડવાને જે શુદ્ધ અધ્યવસાયથી દેશવિરતિરૂપ ધર્મ આરાધશે, તે સ્વનાં સુખ ભગવી પછી શિવપદને પામશે. જો જિન પ્રાસાદ કરાવશે તે સ’સારાંબુધ્ધિને તરશે. વલી જે જિનપૂજા કરશે, તે રાગ શાક રહિત સ્ત્રગવિમાનનાં સુખ પામશે, જિનપૂજના કરનાર એ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવશે, તેની જગતયને વિષે પ્રતિષ્ઠા
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy