SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ તારું ધેય દીઠું, એટલે એજ મૂલ્ય પાપે, હે નૃત્તિમ! અધીશ ન થઈશ. વિશ્વાસ રાખ જા હું તને પ્રત્યક્ષ પુત્ર આપું છુ. આજ મધ્યરાત્રે ભલા કેસરીસિંડુ તેને પુત્ર લઘુસિંહ, તેને તારી રાણી પિતાને ળે બેઠેલા સ્વપ્નામાં દેખાશે પછી જાગશે. એ પ્રમાણે અમારું વચન તું સત્ય માનજે. એમ દેવતાનું વચન સાંભળીને તે ખરું માનીને રાજા પોતાના મહેલમાં ગયો. ત્યાર પછી પેલા કમલસેન દેવતાને જીવ પાંચમા દેવકથી સ્વવી મધ્ય રાત્રે મુક્તાવલી રાણીની કુક્ષિમાં ઉત્પન થશે, ત્યાર પછી રાણીએ તેવું સિંહનું સ્વપ્ન દેખી રાજાને કહ્યું. રાજાએ તે સાંભળી દેવવાણીને અનુસરી રાણીને કહ્યું કે, સિંહ જે પરાક્રમી પુત્ર તને થાશે. પૂર્ણ સમય થયે છતે સુમુહુ આન દદાયક પુત્રને રાણી પ્રસવતી હતી ત્યારે રાજાએ અતુલ દાન આપ્યાં, કે જેથી કરી સર્વ જગત્ વિરમય પામી ગયું પછી બારમા દિવસે દેવતાએ પૂર્વે કહેલા વચનને અનુસરીને જે સિંહનું સ્વપ્ન દીઠું, તેને અનુસાર પિતાએ જ્ઞાતિ કુટુંબને પિવી પુત્રનું દેવસિંહ એવું નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમ વધતે કલાચાર્યની પાસેથી તેર કલાને જ્ઞાતા થયે હવે ગુણસેનાને જીવ, પાચમા દેવકથી આવી અવંતી દેશને વિષે ધનથી યુક્ત વિશાલ એવી જે વિશાલા નગરીને વિષે જિતશત્રુ રાજ, તેની સ્ત્રી જે કનકમ જારી રાણી તેની પુત્રી થઈ તે અનુક્રમે વધતી સકલ કલાની જાણકાર થઈ. નવ યૌવનાવસ્થાને પ્રાપ્ત થઈ પણ વિષયથી વિરક્ત હતી ત્યારે સકલ શાસ્ત્રમાં પ્રવીણ હતી પણ તેની સખીઓ કામવિકારને દીપાવનાર કથાઓ કહેવા લાગી, તે પણ સાક્ષાત મદન જે પુરુષ હોય તે પણ તે કન્યાને રુચે નહી. ત્યારે તે કન્યાને પિતા, પુત્રીને વિવાહથી વિમુખ દેખી ચિંતવી છે? પામે છે. રાજા તેના વિવાહને ઉપાય પ્રધાનને પૂછે છે. ત્યારે પ્રધાને કહ્યું, કે પૂર્વભવે જેની સાથે પ્રેમ હશે એ કોઈ પુરુષ રત્ન હશે, તેને પરણશે, તેથી કે ચિત્રકાર પાસે જે જે રાજપુત્રે હય, તેના ચિત્ર કરી પ્રગટ કરે, અને તેને દેખાડો, ત્યારે પૂર્વ ભવને જે ભરથાર હશે, તેને દેખીને કન્યાને રાગ ઉપજશે. એ જ એક ઉપાય છે. તે સાંભળી રાજાએ ચિત્રકારેને જેટલા રાજકુવરો જુદા જુદા રાજ્યમાં છે તેના ચિત્રો બરાબર આલેખીને લાવવા કહ્યું, ઘણી ઘણી નગરીઓમાં જતા સમય લાગ્યો, અને છેવું ચિત્ર ચિતરવા માટે મથુરા નગરીમા ચિત્ર આલેખવા જાય છે, દેવસિંહકુમાર રાજપુત્રનું ચિત્ર ચિતરતાં ઘણું સમય લાગે, અદ્ભૂત ચિત્ર જોઈને રાજાને થયું કે જરૂર મારી પુત્રીને રાગ ઉત્પન્ન થશે, તે રાજકુંવરની સાથે પાણિ શુ કરશે, ચિત્રકારોએ કહ્યું કે તે રાજપુત્રનું ચિત્ર ચિતરતાં ઘણુ કષ્ટ પડ્યું છે, તે સાક્ષાત્ દેખવાથી આ ચિત્ર કરતાં અધિક અત્યંત રૂપવંત છે તેના રૂપ–લાવણ્ય ભાગ્યની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, તે ચિત્રપટને પિતાની આજ્ઞાથી કૌતુકથી તે કન્યા દૂરથી જોવે છે તે રમે રેમમાં હર્ષ પામી, ઉલ્લાસમય મન થયુ, પિતાની આજ્ઞાથી પિતાનું રૂપ ચિત્રપટમાં ચિતરી આ ચું, દેવગે ઘટતું થયું, દેવસિંહકુમાર ઉપર પિતાની કન્યા રાગવાળી થઈ છે એમ જાણી
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy