SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ 4 તથા માન સ્વતઃ પ્રાપ્ત થયુ છે અને તે પૂર્વભવે ધર્મેદ્વેષી હેાત્રાથી જન્મ જન્મને વિષે ઘણાજ દુખી થશે મેહને જૈન ધર્મની, સાધુએની ઘણી નિદા કરી તેથી તેને તેવા કિલષ્ઠ કર્માંના ઉદયથી મિથ્યાત્વ બધાણુ. તે ભવાવમા નરકતિય "ચના વિષે ભમ્યાજ કરશે, અને તે કદાચિત્ નરન્જન્મને પ્રાપ્ત થશે, તે પણ દુ:ખ, દારિદ્ર, રેગ, શેક, તેને ભેળવશે, પરતુ તેના દુ.ખાના પાર આવશે નહિં. આવા વચન મુનિના સાંભળી ગુણધર એલ્ય કે હે ભગવન્ ! તે સુમિત્ર હાલ વારિધિને વિષે પડી મરણ પામી કયા અવતા હશે ? ત્યારે ગુરુ ખેલ્યા કે હે ગુણુધર ! સમુદ્રમા પડેલા એવા તે સુમિત્ર, જલના કદ્દોથી ઘસડાતે થકે મરણુ પામીને સાંકેતપુરમાં એક દરિદ્રી બ્રાહ્મણને ઘેર દુ ́તાનામે બ્રાહ્મણીના ઉરના વિષે જન્મી ઘણેા કાલ ભટકી કેશવ રૂપે માટે થયે, મહામુનિની કૃપાથી પેાતાના માતા પિતાની આજ્ઞા લઈને તે મહામુનિના ચરણને વિષે શ્રામણ્યને સ્વીકાર્યું જૈનસિદ્ધાત સારી રીતે જાણી અને શુદ્ધ રીતે ચારિત્રને ધારશુ કરનાર એવે! તે ગુણુધર ગુરુપાદના પ્રસાદથકી મનેહર એવા સૂરિષદને પ્રાપ્ત થયેા. એમ કહીને તે પુરુષાત્તમ રાજાને કહે છે, કે હે પુરુષાત્તમરાજા ! જે મે વીરાંગઢરાજા કહ્યો, તે હાલ તુ પુરુષોત્તમ રાજા થયેલે છે. તે પૂર્વભવમાં સાધુના અત્ય ંત વાઘૃત્યથી થયેલા પુણ્યના સુખાને શુ દેવલેકને વિષે લેાગળ્યુ છે, અને પાછાં શેષ રહેલાં પુણ્યના સુખાને, આ જન્મમા રાજ્યસુખથી ભેગવે છે. માટે પૂર્વ જન્મની - જેમ ચારિત્રને અગીકાર કર. હાલ ܓ હું પુરાષત્તમ I તારા પૂછવાથી મેં તને જેના સંગથી આ કપિજલ પુરાર્હુિત નાસ્તિક થઈ ગયા છે, તે રીતે તેના મામા અંધ એવા કેશવના પૂર્વજન્મના સર્વ વ્યતિકર કહી બતાબ્યા, થા તે પ્રસંગે તારા અને મારા પણ પૂર્વજન્મની વાત કહી ખતાવી. આ પ્રકારના મુનિના વચન સાંભળી ઉત્પન્ન થયું છે જાતિસ્મરણ જ્ઞાન જેને એવા તે સાકેતપુરપતિ પુરુષાત્તમ રાજા મુનિને નમન કરી કહેવા લાગ્યું કે, હે ભગવન્ ! આ આપનાં ઉપદેશથી હું અત્યં ત સ તેષ પામ્ય છુ તેથી આપની પાસે વિનંતી કરી માગું છુ, કે મારા રાજ્યના ત્યાગ કરી આપની પાસે દીક્ષા લેવા ઇચ્છું છુ, તેથી મને દીક્ષા આપેા. આમ જ્યાં કહે, છે. ત્યાં તે ત્યા બેઠેલા કપિજલ પુરેડુિતને પણ તે ગુરુવયના ઉપદેશથી જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયુ, તેથી તે બેન્ચે કે હું મહુારાજ હાલ મે મારા દુયનું ફૂલ દીઠું, માટે હું ભગવન્! હવે મને દુખથી કાઢો, તે સાભળી પુરુષાત્તમ રાજા એલ્સે કે હૈ મુનીંદ્ર ! આ કપિજલ કહે છે, કે મે દુન્વયનુ' ફલ દીઠું', અને હવે મને દુખથી કાઢો. તે ' હું મહારાજ ! એણે દુ યનું તે કેવુ ફૂલ દીઠું છે? તે કહેા. તે સાભળી મુનિ કહે છે કે હું રાજન્ ! સાભળ. આજ ગામમા આ જે હાલ કપિજલ છે, તે પૂર્વે શિવદેવ નામે શ્રાવક હતા, તે પ્રકૃતિએ પ્રશતસ્વભાવી, અને અણુવ્રત, સામાયિક, પૌષધ, તેને વિષે અત્યંત રુચિવાળા તથા બ્રહ્મચર્યવાન હતા, પરંતુ તેને આજ ગામમાં રહેનારા પૂર્વોક્ત
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy