SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ મેાડુનનેા સૉંગ હેાવાથી તે મેાહનની કરેલી માડુ જાળમાં ફસાઈ જઈ તે મેહનની જેમ જ યતિઓના નિક, સામાયિકને ન કરનાર, ગુરુવચન પર અવિશ્વાસી, સાધુવંદનમાં અનાદરી, તથા સાધુઓને અન્ન, પાન, વસ્ત્રને ન આપનાર, તે સાધુઓનાં વઆનૃત્ય પ્રમુખ કરવામાં અનાદરી, શ્રાવક ન છતાં શ્રાવકપણાના ડાળ ઘાલનાર, તથા કરેલા પાપની આલેાચનાને ન કરનાર, સાધુની આજ્ઞાના વિરાધક થયે તેથી તે શિવદેવ મરણ પામી, પ્રથમકિપ્પિષિચે દેવ થયેા. ત્યા પણ દુર્ભાગ્ય કદયથી તેને સમૃદ્ધિવાન એવા સત્ર દેવાએ પેાતાની ૫ક્તિથી બહાર કર્યો, તેથી તે ત્યા અપવિત્ર એવા સ્મશાનાર્દિકમાં ઘણા કાલ પરિભ્રમણ કરી ત્યાંથી ચ્યવી, ચપાનગરીને વિષે ચાડાત્ર થઈને અવતર્યાં ત્યા પણ ૫ંચદ્રિયપ્રાણીના નાશ કરવારૂપ પાપપુજે કરી પાછો ધૂમપ્રભાનામે પાચમી નરકભૂમિને વિષે નારકી થઈ અવતર્યાં. ત્યા પણ ઘણાંજ દુખા ભાગવીને પાછે આ ગામમાં આ કપિજલનામે પુરોહિત થઈ અવતરેલા છે. હવે આ પિંજલને પેાતાના મામા કેશવ સાથે પ્રીતિ થઇ, તથા તેના ઉપદેશ પણુ માન્ય, તેનુ છુ કાણુ ? તે કે આ કેશવના છત્ર જયારે માહન હતા, ત્યારે આ કપિંજલને જીવ શિવદેવ શ્રાવક હતા, તેને ત્યાં પણ તેમને પરસ્પર પ્રીતિ હતી. તથા તે શિવદેવ મેાડુનને ઉપદેશ માનતે હૅતે, અને હવે જ્યારે તે મેડુનના જીવ, કપિ જલના મામે કેશવ થયે, ત્યારે શિવદેવના જીવ આ કપિજલ પુરેાહિત થયેલા છે તે તે બન્નેને આ જન્મમા પણુ પૂર્વાભ્યાસથી પરસ્પર પ્રીતિ છે, તથા પૂર્વીની જેમ પેાતાના મામા કેશવના ઉપદેશ આ પિજલ માને છે અને તે શિવદેવ જે હતો, તે સરળસ્વભાવી હતો, વળી તે શિવદેવને જીવ હાલ કપિજલ થઈ અવતર્યું છે, તેથી જ હાલ આ કપિ જવુ પેાતાના જાતિસ્મરણ જ્ઞાનથી ખાધ પામેલે છે. એ કેશવ જે છે, તે પૂર્વે મેહનના ભવમાં ગુરુદ્રોહી હૈાવાથી તીવ્રાભિનિવેશ મિથ્યાત્વથી દુ“ખિત થયા થકા ભવા વને વિષે ઘણા કાલ ભટક્યા કરશે. વળી હે રાજન્ ! જે ગુરુના અવર્ણવાદ એલે, તે અર્હન્માને પામીને પણ ભવાવમા ડુખે છે, તે માટે વિવેકી જીવે ગુરુતત્વનુ આરાધન કરવુ’. કેમ કે,ગુરુ વિના આ ભવાબ્ધિના દુઃખાને પાર આવતા નથી. આ પ્રકારની દેશના સાંભળીને તે પુરુષોત્તમ રાાંએ પેાતાના પુરુષચંદ્ર નામે પુત્રને પોતાની રાજ્યગાદી પર બેસાડી કપિ જલ પુરેડુિતાદિક ની સાથે પરમપ્રમેાદે કરી પ્રવજ્યાને ગ્રહણ કરી. હવે તે કનકધ્વજ રાજા પશુ આ પ્રકારનું તે સત્તુ ચરિત્ર સાભળી તથા જેને વિસ્મય પામી હાથ ૉડી તે કહેવા લાગ્યું, કે હે.' ભગવન્ ! હું પણ મારા જય સુદર નામે લઘુ ,ખાધવને મારે રાજ્યભાર સોંપી આપનીજ પાસેથી સસાર સમુદ્ર તારવામા પેાત સમાન એવા ચારિત્રને સ્વીકારીશ ? સાંભળી મુનિ કહે છે, કે હે રાજન ! કેટિ દ્રવ્યના વેપાર કરનારને કેઈ દિવસ કાચના કટકા લેવાની ઈચ્છા થાય ? ના ન જ થાય. વળી રત્ન ભરણે થી ભરપૂર એવા ભાગ્યવાનને કેઇ દિવસ પિત્તલના અલકાર પહેરવાની ઇચ્છા થાય? ના નજ થાય ? તેમ શમમામ્રજ્યના અભિલાષી એવા પુરુષને આ રાજ્યની ઇચ્છા થાય ના નજ થાય 1
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy