________________
ર૭.
કરી આપવી? એમ વિચારી તે દ્રવ્યનાં, ચીન દરમાં વેચવા ચોગ્ય કરિયાણા લઈ વહાણું ભરી, બન્ને જણ વહાણમાં બેસીને ચાલ્યા. તે અનુક્રમે ચીનદીપમાં આવ્યા, ત્યાં પણ તેને તે કરિયાણાં વેચ્યાથી ઘણોજ લાભ થયે, ત્યારે તે દ્રવ્યનાં વળી કરિયાણાં લઈ પાછા તાપ્રવિપ્તિ નગરી તરફ ચાલ્યા, અને ઘણજ સમુદ્ર ઉલ્લંઘન કર્યો. હવે ચાલતા ચાલતા તે દુષ્ટ એવા સુમિત્રે વિચાર્યું જે અહિ ! આ ગુણધરે માલ ઘણેજ ખરીદેલે છે, તે માલતથા તામલિપ્તિ નગરીમા જીર્ણશેઠને ત્યાં મૂકેલી રસતુ બિકા છે, એ સર્વ મને નિશ્ચિત રીતે તે કયારે મલે? કે જ્યારે આ ગુણધર, રાતમાં લધુ કરવા ઉઠે, ત્યારે તેને સમુદ્રમાં ફેકી દઈ મારી નાખ્યું ત્યારે મલે? એમ વિચાર કરી તે સુમિત્ર વહાણમા રાતે જાગતેજ સૂતે, અને જ્યારે મધ્યરાત્રિ થઈ ત્યારે તે ગુણધર લઘુ કરવા ઉઠશે. અને જ્યાં તેને લઘુ કરવા ઉઠ જાણે ત્યાં તો તે સુમિત્ર, તરત નિદ્રામાથી ઉઠી તેને ધક્કો મારવા આવ્યું, તેવામાં તો તેને પિતાને જ પગ ખસી જવાથી તે સમુદ્રમાં પડી ગયું કારણ કે મેટું જે પાપ છે, તે તુરત ફલે છે. અને જગતમાં પણ કહેવત છે કે “જે ખેદે તે પડે અને જીવને કર્મને અનુસારેજ ફલ મલે છે, વળી જેવું કર્મ હોય છે, તેવી જ બુદ્ધિ પણ થાય છે. પરંતુ બુદ્ધિમાન પુરુષે અત્ય ત વિચારી કાર્ય કરવું. હવે તે સુમિત્ર રાતમાં પડી ગએ, તેની કેઈને ખબર પડી નહિં, અને જ્યારે પ્રભાત થઈ ત્યારે ગુણધર સુમિત્રને જોવા લાગ્યું, પરંતુ તે સુમિત્રને કયાંઈ દીઠે નહિ ત્યારે તેણે વહાણમાં બેઠેલા સહુ કેઈને પૂછ્યું કે, હે ભાઈઓ ! તમે કેઈએ મારા મિત્ર સુમિત્રને દીઠે છે? ત્યારે સહુ કેઈ બોલ્યા કે ના, અમને ખબર નથી. ત્યારે તે તે અત્યંત કલેશ પામી વિલાપ કરવા લાગે, કે અરે ! આ મારા પ્રિય મિત્રને નાશ કેણે ' કર્યો ! અરે આવુ મેટુ પાપ કેણે કર્યું ! અરે તેને નાશ તે કેમ થયે ! અરે આવા પ્રાણવલ્લભ મિત્રને સંગમ કરાવી પાછે તેને વિરડ કરાવનાર વિધિને પણ ધિક્કાર હશે. એ મારા સુમિત્ર મિત્ર વિના ઘેર જઈ સગાઓને હું શુ મુખ દેખાડીશ ! માટે હવે તે મિત્ર વિના ઘેર જઈ સહુ કેઈને મુખ દેખાડવું, તેથી આ સમુદ્રમા પડી મરવું જ સારું છે ! એમ વિલાપ કરી જ્યાં તે ગુણધર, સમુદ્રમાં પડવા તત્પર થશે, ત્યાં તો તેને અનુચરોએ તેને પકડી રાખીને કહ્યું, કે હે શ્રેષ્ઠિન ! આ સંસારને વિષે જેને સંગ થાય છે, તેને વિગ પણ થાય છે, અને જેને વિયેગ થાય છે, તેને પાછો સંગ પણ થાય છે. તે કમીન પડેલા પ્રાણીને સચેગ તથા વિગ થયા વિના રહેતેજ નથી, તે માટે મિત્રના વિગ થવાથી ધીર પુરુષે જે છે, તે અગ્નિમાં પડીને કે સમુદ્ર જલમાં પડી મરણ પામતાં નથી. કારણ કે જે જીવતે નર હોય છે, તે હજારો સુખને પામે છે. અને હે ભાઈ ' મિત્રવિને દુઃખથી કદાચિન કેઈ પુરુષ મરણ પામે, તો તેને મરણતે તે મિત્ર મલે છે શુ ? ના મલતો જ નથી. અને જે તે જીવતા હોય છે, તે દૈવગે કદાચિત્ તેને તે મિત્ર મલે પણ છે માટે હું શ્રેષ્ઠિન તે સોગને અને વિયેગને દેવાધીન