SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ હર્ષાયમાન થયેલા એવા તે બન્ને જણ, પાછા પિત પિતાના નગરમાં આવી પિત પિતાની પુત્રને રાજ્ય આપી દક્ષા ગ્રડા કરવા તત્પર થયા. તે વખતે તેઓએ શ્રીમદરિહંતચૈત્યને વિષે અષ્ટાબ્લિકા મહેભવ કરાવે ચતુર્વિધ સઘની યથાયોગ્ય ભક્તિ કરી. જ્ઞાનના ભંડારમાં જ્ઞાનવૃદ્ધિદાયક ગ્રંથ લખાવ્યા, પિષધશાલામાં યોગ્ય ધન આપ્યું, પિતાના દેશમાં અમારિપટ વગડા. દીન અને અનાથ એવા જનેને અનુક પાદાન દીધાં. પછી પાછા તે શ્રીરત્નાકરસૂરિ ગુરુની પાસે આવ્યા. ગુરુએ પણ તે બન્નેની ચોગ્યતા જાણીને તેને દીક્ષા આપી. - હવે યથ શાસ્ત્ર ક્રિયાને સેવન કરતા કરતા તે બન્ને મુનિએ અગ્યાર અગો ભણ્યા, અને મહુર્ષિએને પણ ચરિત્રની દઢતાને કારણભૂત થયા નિરતિચારપણે ચારિત્રનું પાલન કરવા લાગ્યા અને તે બને છે, અટ્ટમ, દશમ, દ્વાદશ માસ, અદ્ધમાસ વિગેરે તો કરવા લાગ્યા, તેથી તેના શરીર અત્યંત શુષ્ક થઈ ગયાં. કેમે કરી તેઓને સંલેષણાનું આરાધના કરી અનશન વ્રત અગીકાર કર્યું તીવ એવા તપોથી કરી શુકજેનાં અંગ થઈ ગયાં છે. એવા તે બન્ને ગુરુ મહારાજ કાલે કરી સમાધિમરણ પૂર્વક દેહને ત્યાગ કરી મધ્યમ નામે રૈવેયકને વિષે અડમિન્દ્રનામે દેવતા થયા. ત્યાં અગાધ એવા ભોગસમુદ્રને વિષે નિમગ્ન અને વૈકિય લબ્ધિને પ્રાપ્ત થયેલા, દેદીપ્યમાન છે કાતિ જેની એવા તે બને મિત્રોને વેગે કરી સત્યાવીશ સાગરોપમ પ્રમાણે કાલ ચાલ્યો ગયો. અર્થાત્ તે પક્વોત્તરકુમારે અને હરિગવિદ્યઘરે મધ્યમવેયકને વિષે સત્યાવીશ સાગરેપમનું આયુષ્ય ભેગવ્યું. | ઇતિ શ્રી પૃથવીચ ગુણસાગરચરિત્રે પોત્તર–પહરિગવિદ્યાધરેન્દ્રભાવ વર્ણનતાએ સસઃ સગર સમાસઃ અહી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચૌદ ભવ સમાપ્ત થયા છે અથાષ્ટમસગચ્ય બાલાવબોધ પ્રારંભ છે , આઠમે સર્ગ આ ભૂમિરુપ ભામિનીના ભાલને વિષે ભૂષણસમાન એક પુનામે દેશ છે. તે દેશને વિષે પ્રૌઢ એવું પુપુરનામે એક નગર છે તેમાં વિદ્યા, વિનય અને વિવેક તેણે યુક્ત એ શીબલનામે રાજા રાજ્ય કરે છે. તેને એક શતળલનામે લઘુ ભાઈ છે, તે પણ યુવરાજપણાની ધુરાને ધારણ કરવામાં સબળ હોવાથી તે યુવરાજ પદને પ્રાપ્ત થયેલ છે. હવે તે બન્ને ભાઈને રામ અને લક્રમણની જેમ પરસ્પર પૂર્ણ પ્રીતિ છે. તેથી તે પિતૃદત્તા
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy