SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આજ વિજયને વિષે જાસ્યલ નામે નગરને વિષે પદ્યદેવ શેઠની જયા નામની જાય થકી ગુણાકારનામે પુત્ર થયે. અને સુખમાં વૃદ્ધિ પામે. પછી અનુક્રમે તેને યૌવન વય પ્રણ થઈ હવે નરકમાંથી નિકળે તે વિષ્ણુને જીર, ધનંજય નામે પુરુષ અને જયા નામની સ્ત્રી તે થકી ઉપન્ન થશે, તેનું નામ ગુણધર એવું પાડયું. તે પણ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયો. પૂર્વ ભવને ચેગથી તેને પરસ્પર મૈત્રી થઈ પછી તે બને મિત્ર નવિન દ્રવ્ય ઉપાર્જન કરવાની આસક્તિમા કેઈક વનને વિષે ગયા, ત્યાં શ્રી ધર્મદેવનામા મુનિ સમવસર્યા હતા, તે તે મુનિને જોઈને નમસ્કાર કરીને તેને ગુણાકર પૂછવા લાગે કે હે મુનિરાજ ! અમને બને જણને નિષ્ફળ ન થાય, એ કઈક દ્રવ્ય ઉપાર્જન કરવાને ઉપાય કૃપા કરી આપ બતાવે? ત્યારે મુનિએ કહ્યું કે જે તમને બન્ને ધનની જ ઈચ્છા , તે નિ.શંકરીતે જૈનધર્મનું આરાધન કરે તેનાથી તેને જન્મ જન્મને રસ પત્તિને નાશ થતું નથી, અને જે પાપ કરનારા પ્રાણ હોય છે, તેને કઈ પણ ઠેકાણે સંપત્તિ પ્રાપ્ત થવાનો સંભવ જ નથી. ધન માટે કેટલાક લેકે રેહણાચલ પર્વતની ભૂમિને ખેદે છે, વળી બીજા કેટલાક મનુષ્ય પ્રવાસ જઈ ધાતુઓને ધમે છે, કેટલાક, લેકે સમુદ્રને ઉતરીને પરદેશ જાય છે, કેટલાક તે દેવતાને માત્ર આરાધના કરે છે. તે પણ જે તે પાપી હોય છે, તો તેને કેઈ સ્થલથી કુટેલી એક કેડી પણ મળતી નથી. માટે લેભરૂપ સમુદ્રમાં બેલે પ્રાણ રાજા ધિરાજ કદાચિત્ હોય, તે પણ તે દુઃખી જ જાણવો. અને સંતોષી જે છે, તે ધનવાનના મસ્તક પર પગ દઈને સુખે કરી સૂઈ રહે છે જે લેભી જીવ જે છે, તે કદાચિત્ કટિપતિ હોય તે પણ તે દરીદ્રી જ જાણ, કેમ કે તેનાથી દાન અને ભેગ એ બે થઈ શકતાં નથી અને સંતેષરૂપ અમૃતરસને પીનારે પ્રાણ નિર્ધન અને તુચ્છ હોય છે, તે પણ કેટિવજ સમાન છે. અને દ્રવ્યવાન થઈને અભિમાનથી કેઈ સામું ન જોતાં કેવલ ઉચું જ જોયા કરે છે, તે દરીદ્રી થાય છે, અને નીચી દષ્ટિ વિનયવાન થઈને નિરભિમાનપણાથી સહુ સામું જોવે છે, તે ગરીબ છે, તે પણ તે ઈશ્વર થાય છે માટે હે ભદ્રી જને! સર્વથા પરિચ ત્યાગ કરવાને જે શક્તિમાન ન થવાય, પણ વિશેષે કરી તમારે ઈચ્છા પ્રમાણે પરિમાણ પરિગ્રેડ રાખવાની તો જરૂર છે. જે પિતાની ઈચ્છાને શેકી ન શકે લેભી વ્યાકુલ તકરણયુક્ત થકી. દ્રવ્યવાનને ઘેર શ્વાનની જેમ દોડયા જ કરે છે અને ઘણુ કલેશને અને છેવટે મરણને પામે છે આ પ્રકારને મુનિના મુખથી ઉપદેશ સાભળીને ગુણાકર જે હતું તેણે તે સમ્યકત્વપ્રતિપત્તિ પુરસર સ્વેચ્છા પ્રમાણે પરિગ્રડ પરિમાણ વ્રત, હર્ષે કરી અગીકાર કર્યું અને તે શ્રદ્ધા રહિત એવે તેને મિત્ર જે ગુરુધર હતું તેણે ત્રત વગેરે સર્વોટું માની પરિચડ પરિમાણ પ્રમુખ કાંઈ પણ સ્વીકાર્યું જ નહી ને વળી વિચારવા લાગ્યું કે, જે માણ પિતાની ઇચ્છાને કઈ પણ કાર્યમાં રોકી રાખે છે અને નિવૃત્તિ પરત્વે કરે છે, તેને દૈવ,
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy