SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ કાંઈ પણ અધિક આપતું નથી. કારણ કે તેને કર્મ વેચ્યું છે! આ મારે મિત્ર મૂર્ખ કે છે, કે પેલા મુંડાના ઓટા પ્રતાપથી યથેચ્છ, પરિગ્રહ પરિમાણનું વ્રત ગ્રહણ કરે છે? હવે તે પછી ભાવથી એ ગુણાકરે અને અભાવથી ગુણધરે મુનિનું વંદન કર્યું. અને તુરત પિત પિતાને ઘેર આવ્યાબીજે દિવસે પોતાના મિત્ર ગુણાકરને કહ્યા વિના એકલે તે ગુણધર કરિયાણાં ભરીને વ્યાપાર કરવા માટે ચાલ્યો, અને પરદેશમાં વેપાર કરવાથી તેને ઘણોજ લાભ થશે. પરંતુ સંતોષ ન હોવાથી મળેલા દ્રવ્યથી પણ અધિક દ્રવ્યના લાભને માટે તેજ દ્રવ્યથી વેચવા માટે ઉત્તમ વસ્ત્રો પાછા લીધાં, લઈને ત્યાથી પણ દૂરદેશ ગયે, અને ત્યાં પણ તેને ઘણો જ લાભ થયે, વળી પણ લેભના વશથી વેપાર માટે તે મળેલા સર્વ દ્રવ્યથી અતિ મૂલ્યવાળાં વ તથા કરિયાણું લીધા. જઈને તેના ગાડાં ભરીને તે પોતાના દેશ તરફ ચાલે, ચાલતાં ચાલતા રસ્તે ભૂલી ગયો તેથી મેટા અરણ્યમાં આવી પડે, ત્યાં વિષ્ણુનું ઘર્ષણ થવાથી દાવાનળ જાગ્યે તે બલત બલતે જ્યાં ગુણધર શેઠનાં ગાડાં ચાલ્યાં જાય છે, ત્યાં આવ્યું, તેથી ગાડાવાળા તે મરણમયથી જીવ લઈને નાઠા, અને ગાડા જે હતા, તે ત્યાં માલ સુધાં બળી ભસ્મીભૂત થઈ ગયા, અને જે બળદ હતા, તે પણ બળી મૂવા. પછી ભૂખ અને તૃષાથી આત્ત એ તે ગુણધર શેઠ પિતાના જીવને બચાવવા માટે એકદમ ત્યાથી થાક્ય પાક સાતમા દિવસે કેઈ એક યંત્રિકાવતી નામની નગરી હતી, "ત્યા આવી પહોંચ્યા. ત્યા રાજ રસ્તામાં કેઇ એક મકવાસી કાપડી રહેતું હતું, તેણે તે ગુણધર શેઠને પોતાના મઠની બારીમાંથી દીઠે, કે તુરત તેને પિતાના મઠમાં બેલાવ્યું અને દયા લાવી પ્રથમ તે ભોજન કરાવ્યું. પછી તે ગુણધરશેઠને તેની વીતેલી સર્વ વાત પૂછી. ત્યારે તેણે યથાસથિત જે વાત થઈ હતી, તે કહી આપી, તેથી તે લિંગધારી કાપડીએ જાણ્યું જે આ લેભી બહુ છે? એમ જાણું ત્યા કેઈ એક પર્વત હતો, તેની નીચે લઈ ગયો, અને ત્યા એક ઔષધી હતી, તે બતાવી અને કહ્યું કે હે ભાઈ ? આ ઔષધીને તું ઓળખી લે, જે. આ આ ઔષધિને મધ્યરાત્રે અહીં આવીને લેજે. તેમ કરી બને જણ પિતાના સ્થાનકે આવ્યા, જ્યારે રાત્રિ પડી ત્યારે કાપડીએ તે ગુણધરને કહ્યું કે હે ગુણધર ! મારી શક્તિથી ત્યાં જઈને પ્રકાશિત કાંતિવાળી ઔષધિને તું ચુંટી લે છે અને તેને ડાબાહાથમાં લઈ ગાઢ મુઠ્ઠીથી પકડીને મારી પાસે આવજે. પણ આવતાં આઝતાં વનની સામું પાછું વાળી તું ઈશ નહિં છે? તથા મનમાં જરા પણ ભય રાખીશ નહીં. એમ કરવાથી તારુ દારિદ્ર દુર થશે. તે સર્વ વાત સમજીને તે લેભી ગુણધર તતકાલ પાછે નિર્ભય થઈને જોવામાં ચાલ્યો, તેમામાં તે એક રાક્ષસ હતો તે ખડખડ હસતો અને શીયાલીઆ જેવા કારા નાખતે શૈલની નીચે આવ્યો અને તે રાક્ષસના પાદપ્રહારથી ખ ડિત થયેલી ગિરિની ટ્રકના કાંકરાને તથા રાક્ષસના શબ્દ સાંભવી કાઈક ભય પામીને તેણે પાછું વાળી જોયુ, ત્યા તે દઢમૂઠીમાં રાખેલી જે ઔષધિ હતી, તે તત્કાલ ઉડી ગઈ, તેથી ખેદ પામી કાપડી પાસે આવીને બનેલું સર્વ વૃત્તાત કહ્યું. તે સાભળી કાપડી છે કે હે ભાઈ! તારામાં સાહસ તથા
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy