SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ મૂક્યું. પછી સર્વે જણાએ વિષ્ણુને કહેવા લાગ્યા કે તમે જલદી ગામમાં જાઓ અને આ સર્વ ધન લઈ જવા માટે એક ગાડી લઈ આવે. તે સાંભળી ખુશી થઈને વિષ્ણુ કહે છે, કે ઠીક તમે બેસે. આ ઘડીએજ હું ગાડી લઈને આવું છું. તમે અહીથી કાઠુિં પણ જાશે નહિ. એમ કહીને જોવામાં તે પિતાને ઘેર આવ્યો, તેવામાં તે ખાડો ખોદનારા પુરુષે પરસ્પર વિચાર કરવા લાગ્યા કે તે વિષ્ણુ હજી જ્યાં ગમે છે. ત્યાંજ આપણે અહીંથી પલાયન થઈએ? એમ વિચારી તે સર્વ દ્રવ્ય લઈને ત્યાંથી સહુ ભાગી ગયા. હવે વિષ્ણુ પણ એકદમ ગાડી લઈને તે પર્વત નીચે આવ્યા અને આવીને જ્યા જુવે છે ત્યાં તે દ્રવ્ય પણ ન મલે, અને તેના ખોદનારા પણ ન મલે? તેથી તેને એકદમ મૂચ્છ ખાઈને તે ભૂમિપર પડે નિરાશ થઈ સવારે પિતાને ઘેર આવ્યું હવે તે વિરાત્રિએ ગયે અને પાછો સવારે આવ્યો, તે જોઈને પડોશમાં રહેલા કેઈ ચાડિયા માણસે જાણ્યું જે આજ રાત્રે તે કયાં ગયે હશે ? જરૂર તેની તપાસ કરાવે. કારણ કે તે અનર્થકારી છે? અને તપાસ કરતાં પણ માલમ પડ્યું છે તે ધન મેળવવા માટે એક પર્વત નીચે ગયો હતો, પછી તેણે ત્યાં જઈને જ્યાં જોયું ત્યાં તે ખેલે ખાડે છે. પછી તે ચાડીચે પિતે જોયેલી સર્વ વિગત ત્યાંના રાજાને કહી. ત્યારે રાજાએ તુરત બેલાવીને તેને પૂછયું કે હે વિષ્ણુ એ પર્વતની નીચે તે ખાડે કેમ ખેદ્યો ? ત્યારે ભય પામીને જેવી વાત બની હતી તેવી સર્વ કહી દેખાડી. પછી રાજાએ ન્યાયકર્તાઓને પૂછયું કે આને શુ શિક્ષા કરવી? ત્યારે ન્યાય કત્તાના કહેવા પ્રમાણે તેનાં ઘરબાર, ધન, સર્વ લુંટી લીધાં અને તેને નગરથી બહાર કાઢી મૂક્યા પછી એકદમ દ્રવ્યને નાશ થવાથી તેને ઉન્માદ રેગ થયો, તેથી મડા દુખી થયે હવે તે વિષ્ણુ કાલે કરી મરણ પામીને પિતા નાજ ઘર આગળ શ્વાન થઈને અવતર્યો, અને તે ઘર ફરતા ફેરા ખાય, પણ કઈ ખાવા આપે નહિ. ને સહ કોઈ તેને માર્યા જ કરે પછી તે મારથી મરણ પામી પાછે પણ પિતાના જ ઘરમાં મિંદો થઈ અવતર્યો, અને તે ઘરના રસોડામાજ પ્રતિદિન ફરવા લાગ્યો. ત્યાં પણ તેને રઈએ માર્યો, તેથી મરણ પામી ને પાછો દરિદ્રી ચાડાલ થયે, ત્યાં પણ હ સાદિક પાપકર્મ કગને મરણ પામી પ્રથમ નરકને વિષે નારકી થયે ત્યાં પણ પરમાધામી દેવતાની કરેલી વેદનાને અને તેઓ ક્ષેત્રની વેદનાને સહન કરવા લાગ્યું. હવે તેને ભાઈ મુવિટુ જે હતે. તે ન્યાયથી મેળવેલા વિત્તથી ધર્મ, અર્થ અને કામ. એ ત્રણે વર્ગને સાધતે થકે મરણ પામી ઉત્તરકુરુને વિષે જુગલી થઈને અવતર્યો, ત્યા, જે ભેગ દશ કલ્પવૃક્ષથી ભેગ સામગ્રી મેળવે છે, તેવી રીતના ભેગ ભેગવતા થકે ત્રણ પાપમનુ આયુ ભોગવી ત્યાંથી પ્રથમ સ્વર્ગને વિષે માધતિમાન દેવ થયે ત્યાં દેવાના સાથે ભેગ ભેગવને તથા નૃત્યગીત, તેને વિષે નિરંતર આસક્ત થયે ઘકે તે દેવતાના લેકનેવિશે એક પલ્યોપમનું આયુ ભેગવી, ત્યાંથી ચવીને
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy