________________
હરિભદ્રસૂરિ
[ પુરવણ.
પડશકલોક–આ નામની વ્યાખ્યા આગમોદ્ધારકે પડશન ( ૧–૨) પૂરતી ૧૪ર (૫૯+૮૩) પદ્યમા વિ. સં. ૧૯૮૪માં રચી છે.'
પૃ ૧૬૪, પં. ૬. “૧૧૮ ઉપર ટિપ્પણ ઉમેરેઃ
આવ્યુ. (પૃ ૧૨૩)માં તો ૫૮ મુદ્રિત થયાનો અને પૃ ૧૨૫માં ર૭ અમુદ્રિત હોવાનો ઉલ્લેખ છે વ્યા. ૨૪–૫૮ “જૈ. પુ. પ્ર સ.” તરક્શી. “આમોદારસ ગ્રહ ૧૪” તરીકે વિ સ ૨૦૧૩માં છપાવાયા છે. '
પૃ ૧૬૬, ૫ ૩. અંતમાં ઉમેરેઃ આ સબંધમાં મેં “સંસારદાવાનલરતુતિ અને એની પાદપૂતિ” નામના લેખમાં વિશેષ વિચાર કર્યો છે.
પૃ. ૧૬૬, પં. ૧૦. અંતમા ઉમેરોઃ
પઘાત્મક અનુવાદ–મેં બે પદ્યાત્મક અનુવાદ ગુજરાતીમાં કર્યા છે અને એમને એક “સમલૈંકી છે, અને એ બને છપાયા છે.
પૃ. ૧૬૮, પં. ૮. “છે.” ઉપર ટિ૫ણ ઉમેરેઃ જુઓ કુવલયમાલા (ભા. ૧, પૃ. ૪)ગત નિમ્નલિખિત પદ્ય – "जो इच्छइ भवविरह भवविरह को ण वन्दए सुयणो ।
समयसयसत्थगुरुणो समरमियङ्का कहा जस्स ॥" ૧ જુઓ આગ્સ (૭૨). ૨ આ લેખ “આમ” (પુ ૫૧, અ. ૬, ૭)માં છપાયે છે.
૩ સાદો અનુવાદ “આ.” (પુ ૫૦, અ. ૭), “ગુ મિત્ર તથા ગુ દર્પણ”ના તા. ૫-૧-પ૩ના અ ક અને “દિગબર જૈન” (વ. ૪૬, અં ૩)માં છપાયે છે, જ્યારે “સમલૈકી અનુવાદ “આમ” (પુ. ૫૦, અ. ૮, ૯) તેમ જ “ગુ. મિત્ર તથા ગુ દર્પણ”ના તા. ૯-૨–૫૩ના અ કમાં છપાયો છે