________________
પુરવણી ]
જીવન અને વન
૩૬૭
પૃ. ૧૫૭, ટિ. ૪. અ તમાં ઉમેરે
:
આ ટીકાને જૈન દાન પૂરતે ગુજરાતી અનુવાદ થયેલા છે અને એ છપાયા છે. જુએ પં. ૭.
પૃ. ૧૫૮, ૫. ૬. અંતમા ઉમેરા :
અનુવાદ અને ભાષાંતર—૫. બેચરદાસે ષ॰ સગત જૈન દર્શન તેમ જ એને અંગેની ત૦૨૦દીના ગુજરાતી અનુવાદ કર્યા છે, અને એ, જૈન દર્શન (પૃ. ૧–૧૮૯)મા છપાયા છે. વિશેષમા અજૈન દર્શીતાનુ” એમણે વિવેચનપૂર્વક કરેલુ સક્ષિપ્ત ભાષાતર આની પહેલાના પૃ. ૬૩–૮૦મા અપાયુ છે.
પૃ. ૧૫૯, ૫. ૧૯. આ લેખ નીચે મુજબના અકોમા છ કટકે પાયા છેઃ—
વ. ૧૬, અ. ૨, ૩, ૫, ૭, ૧૦ અને ૧૧-૧૨.
:
પૃ. ૧૬૦, ૫. ૮ અતમા ઉમેરા તેમ છતા શ્રીકંઠના શિવાદ્વૈત વગેરે કેટલીક દાર્શનિક પર પરાઓને એમા સ્થાન અપાયુ· નથી એમ ૫. સુખલાલે કહ્યું છે.૧
પૃ. ૧૬૧, ૫. ૨૪. અંતમા ઉમેરા :
tr
""
બાકીના ગ્રે શે। પૈકી નવમા નામે “ ધર્મવિન્તુવૃત્તિયપથાનિ ” સિવાયના નવ ગ્ર થેા હારિભદ્રીય છે. એના નામ મુખપૃષ્ટ ઉપર નીચે મુજબ અપાયા છે. બિન્દુપ્રકરણ, શાવાસ, ષડ્મનસમુચ્ચય, દ્વાત્રિશદકપ્રકરણ, લેાકતત્ત્વનિય, ધર્માંબિન્દુપ્રકરણ, હિંસાલાષ્ટક અને સજ્ઞસિદ્ધિ
ચેન્દ્સ,
નવમા ( ધ૰ ) ગ્ર થમા ૧૧૭ દ્યો છે. એમ ચાગબન્દુ વગેરેના પદ્યોને સમાવેશ કરાયેા નથી.
66
પૃ. ૧૬૪, ૫. ૨. અંતમા ઉમેરા :
૧ જુએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય ' ( વડાદરા ) તરફથી ૭. સ. ૧૯૫૮મા પ્રકાશિત ભારતીય તત્ત્વવિધા (પૃ. ૩૦)