SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩ર૩ કૃતિકલાપ–સિદ્ધસેને રચેલી તમામ કૃતિઓ આજે મળતી નથી. એમણે પાઈયમાં જ0મમા તેમ જ સંરકૃતમાં કૃતિ રચી છે. એ પૈકી અહી હુ એમની રચેલી મનાતી છ કૃતિઓ ગણાવું છું – (૧) સમ્મઈપયરણ, જૈન સાહિત્યમા તર્કશૈલી જે ફલીફૂલી છે તે આ કૃતિને આભારી છે. (૨) ન્યાયાવતાર, આ સસ્કૃતમાં ૩ર પદ્યમાં રચાયેલી કૃતિ છે. એ જૈન ન્યાયની કૃતિઓમાં પ્રાથમિક છે. એના ઉપર સિદ્ધવિની વિવૃતિ અને એ ઉપર દેવભકૃત ટિપ્પન છે. (૩) દ્વાત્રિશ૬-દ્વાત્રિશિકા–સિદ્ધસેને બત્રીસ બત્રીસીઓ. રચ્યાનું મનાય છે. આમાં ન્યાયાવતારને સમાવેશ કરાય તે પણ આજે તો આ ઉપરાંત બીજી પએકવીસ દ્વાચિંશિકાઓ મેળે છે. એમાં ફક્ત એક જ ઉપર પ્રાચીન ટીકા મળે છે અને એના કર્તા સેળમી સદીના ઉદયસાગરસૂરિ છે વિજયલાવણ્યસૂરિજીએ પહેલી ૧ આના પરિચય માટે જુઓ પૃ. ૨૫-૨૫૬ ૨ આના તેમ જ એના ઉપરની સિદ્ધિર્ષિકૃત વિવૃતિના પ્રકાશન માટે જુઓ D C G C M (Vol XVIII, pt 1, p 40) એમા વિવૃતિ ઉપરના ટિશ્યનના પ્રકાશનને ઉલ્લેખ છે ૩-૪ આ પ્રકાશિત છે જુઓ ટિ ૨ ૫ “સિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાલા” એ નામથી આ ૨૧ દ્વારિશિકાઓ “જૈ ધ પ્ર.સ.” તરફથી વિ સ. ૧૯૬૫માં છપાવાઈ છે ૬ આ હાનિશિકાઓમાથી અચાન્ય ગ્રંથકાએ જે અવતરણો આપ્યા છે તેને અને મે “સિદ્ધસેની હાનિગિકાઓમાથી અવતરણ” નામના લેખમાં વિચાર કર્યો છે. આ લેખ “આ પ્ર ” (પુ. ૫૦, અ ૫, ૬)માં છપાવાય છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy