SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪ હરિભદ્રસૂરિ [ ઉપખંડ ચાર કાર્નાિશિકાઓ ઉપર કિરણાવલી નામની ૨વિવૃતિ રચી છે. એ ચારે ગુજરાતીમાં ભાવાર્થ પં. સુશીલ વિજયગણિએ રચ્યું છે. પં. સુખલાલે વેદઢાવિંશિકા (નવમી તા.) ઉપર ગુજરાતીમાં અને હિંદીમાં વિવેચન કર્યું છે. સમ્મપયરણની વાદમહાવ નામની ટીકા (પૃ. ૭૫૭)ગત જે પદ્ય “નચસ્ત”થી શરૂ થાય છે તે, વિશેસાની હેમચંદીય ટીકા નામે શિષ્યહિતા (પત્ર ૧૧૯૮)માન “વં તમે થી શરૂ થતુ પદ્ય તેમ જ તસૂત્ર (અ. ૧, સે. ૧૦)ની સિદ્ધસેનગણિત ટીકા (પૃ. ૭૧)માં ઉદ્દત એક પદ્ય એ લુપ્ત થયેલી કાત્રિશિકાઓમાં હશે. (૪) પૂયાચઉવ્વીસી (પૂજાચતુર્વિશતિકા). “જૈસપ્ર” (વ. ૫, અ. ૧૧)મા આ છપાવાઈ છે. એના સંપાદકના મતે આ સિદ્ધસેનની કૃતિ છે. આ કોઈ પુલ્વમાથી ઉદ્દત કરાઈ છે એમ મનાય છે. (૫) કલ્યાણ મંદિર સ્તોત્ર. આ ૪૪ પોનું સ્તોત્ર છે ૧ આ ચારે વિવૃતિ અને ભાવાર્થ સહિત “શ્રીવિયેલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર” તરફથી બેટાથી અનુક્રમે વિ સ ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૨માં છપાવાઈ છે ૨-૩ આ પ્રકાશિત છે. જુઓ ટિ ૧. ४ “अभित्रि मादृशा भाज्यमभ्यात्म तु स्वयदृशाम् । एक प्रमाणमर्थक्यादैक्य तल्लक्षणक्यत ॥" આ પદ્યનો ભાવાર્થ વિચારી મેં જે કૃતિનું એ પદ્ય છે તેનું નામ પ્રમાણુકાત્રિશિકા ન્યું છે. પ આ મૂળ કૃતિ “કાવ્યમાલા” (ગુચ્છક ૭)માં છપાયેલી છે. એ પ્રો. ચાકેબીના જર્મન અનુવાદ સહિત “ Indische Studien” (Vol. 14, p. 376 ff.)માં છપાઈ છે કનકુશલગણિ અને માણિજ્યચન્દ્રની ટીકા સહિત આ મૂળ કૃતિ “દે. લા જૈ ! સસ્થા” તરફથી ઇ. સ. ૧૯૩૨માં છપાવાઈ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy