SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિજ [ પડ ઃ વિહાર—સિદ્ધસેનને વિહાર · ઉજ્જેન ’થી ‘ પૈઠાણુ ’ સુધી એક યા ખીજા પ્રસ ગે પગપાળા થયા છે. એમા · ભરૂચ ’ અગ્ર સ્થાન ભાગવે છે. વિશેષતા—આ નીચે મુજબ છે ઃ— → ૩૨૨ (૧) પાઇય આગમેાને સસ્કૃત ભાષામા રૂપાંતરિત કરવાની ઇચ્છા એમને થઈ અને એ પ્રસિદ્ધ કરતા એમને બાર વર્ષ સુધી પારાચિક ’ પ્રાયશ્ચિતના ભાગી થવું પડયું. < (૨ ) એએ તર્કાનુસારી આગમના પુરસ્કર્તા હતા. એએ પ્રાચીન તાના અ વભક્ત ન હતા. (૩) વૃદ્ધાચા ની જેમ એએ ક્વલજ્ઞાન અને વલદન એ ખે ઉપયાગાને અભિન્ન માનતા હતા. ( ૪ ) નૈગમ નયનુ` કા` સંગ્રહ અને વ્યવહાર એ બે નયથી થઈ શકે તેમ હેાવાથી એમણે નૈગમ સિવાયના છ નયનુ પ્રતિપાદન કર્યું હતુ. ( ૫ ) કેવળ શ્વેતામ્બરાના જ ગ્રંથેામા નહિ પરંતુ દિગબરાના ગ્રંથામા પણ એમના ગૌરવપૂર્વક ઉલ્લેખ થયા છે. જૈનેન્દ્ર-વ્યાકરણ ( ૫–૧–૭) એની સાક્ષી પૂરે છે. સમય——શકસ વત્ ૫૯૮ ( = ઇસ ૬૭૬ )મા ન દીની સુણ્ણિ સમાપ્ત કરનારા જિનદાસગણિએ સિદ્ધસેન દિવાકર અને એમની કૃતિ સમ્મઇપયરણને જે રીતે ઉલ્લેખ કર્યાં છે એ જોતાં એએ એમનાથી દાઢસા-સેા વર્ષ જેટલા તેા પુરગામી હશે જ. એએ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પણ પહેલા અને તે પણ ખસેાએક વર્ષ જેટલાં પહેલા થયા હોય એમ લાગે છે. પૂજ્યપાદ કરતા પણ એ પૂવી છે, પ્રેમકે તત્ત્વા સૂત્ર (અ. ૭, સૂ. ૧૩)ની ટીકા નામે સર્વાસિદ્ધિ ( પૃ. ૨૩૦ )મા સિદ્ધસેનીયદ્વાત્રિશદ્વાત્રિંશિયામાથી દ્વા. ૩, ક્ષેા. ૧૬ના “ વિયોનયતિ ચાલુમિને ”થી શરૂ થતા પૂર્વાધ અવતરણુરૂપે અપાયા છે. r
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy