SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ હરિભસૂરિ [ ઉપખંડ જૈસૂ૦ (૯–૧–૩૩) ઉપરના શાબર-ભાષ્યમાના ઉદાહરણ તેમ જ નિમ્નલિખિત પક્તિ એ મહાભાષ્ય (ભા. ૧, પૃ. ૨૨૮, ૨૪૬, ૪૧૦, ૪રર અને ૪૩૦)ગત કથનના પ્રતિધ્વનિરૂપ છે – " गुणवचनाना हि शब्दानामाश्रयतो लिङ्गवचनानि भवन्ति" મીમાંસાસૂત્ર (૩-૪–૧૩) ઉપરના તંત્રવાર્તિકમાં કુમારિલે કહ્યું છે કે નીચે મુજબની પક્તિ દ્વારા વાયકાર (કાત્યાયન) અને ભાષ્યકાર (પતંજલિ)ને નિર્દેશ છે – “મોપિ રામેવ...........વિશેઘવૅતિ” આ ઉપરથી એ ફલિત થાય છે કે શબર ભાણકાર પત જલિની પછી થયા છે. પ્રો. પી વી.કાણેના મતે શબરે ઈ. સ. ૧૦૦ થી ૫૦૦ના ગાળામાં શાબર ભાષ્ય રચ્યું છે.' જે સૂo (૧–૧–૫)ના ભાષ્યમાં શબરે શન્યવાદ અને વિજ્ઞાનવાદના ઉલ્લેખ કર્યો છે. વિશેષમા નિમ્નલિખિત પંક્તિ દ્વારા એમણે “મહાયાનિક પંથ વિષે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે – “અને પ્રત્યુત્તે મીનિ. પુ.” તત્ત્વસંગ્રહ (પૃ કર૩, ૪૭૧ ઇ.)માં શબરના મંતવ્યનું ખંડન છે. (૨૮) શાંતરક્ષિત શાકવા સ. ( ર૯૬)ની દિપ્રદા નામની પજ્ઞ વૃત્તિ (પત્ર અરઆ)માં ક્ષણિકવાદનુ નિરસન કરતી વેળા આ બૌદ્ધ ગ્રંથકારનું નામ હરિભદ્રસૂરિએ નોંધ્યું છે મૂળમા લે. ૨૯૬માં એમને “સુક્ષ્મબુદ્ધિ” તરીકે અને “દિપ્રદા” (પત્ર આ)માં q yall A Brief Sketch of the Pūrva-mīmāmsā (p. 13 f)
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy