SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩૧૭ “શાતરક્ષિત' તરીકે ઉલ્લેખ છે. આ શાંતરક્ષિત તે તત્ત્વસંગ્રહના કર્તા જ હોવા જોઈએ. જો એમ જ હોય તો એમની બીજી બે કૃતિ તે સબંઘપરીક્ષા ઉપરની વૃતિ તેમ જ વાદન્યાય ઉપરની વિપચિતાર્થો નામની વૃત્તિ છે એમને સમય ઇ. સ. ૭૪૯ની આસપાસનો ગણાય છે શાવાસ (લે ૨૯૬)માં નિમ્નલિખિત અવતરણ શાંતરક્ષિતના નામે અપાયું છે – નાસતો માવત્વેિ તરવસ્થાન્તર ન ” આ પઘાર્ધ તત્વસંગ્રહમાનું હશે. (રૂડ) શુભગુપ્ત અજ૫૦ (ખડ ૧)ની પણ વ્યાખ્યા(પૃ. ૩૩૭)માં હરિભસૂરિએ આ નામનો ઉલ્લેખ કર્યો છે. અહીં એમને “વાતિકાનુ સારિ' કહેવામાં આવ્યા છે. એનો અર્થ હું એમ કરુ છુ કે એઓ પ્રમાણુવાર્તિકને અનુસરે છે. મૂળમાં શુભગુપ્તના નામ ઉપર પાચ પદ્યો અપાયા છે. શાવાસ (લે. ૪રર)ની દિક્ષ્મદા નામની પજ્ઞ વૃત્તિ (પત્ર પ૮)માં હરિભસૂરિએ જે શુભગુખને ઉલ્લેખ કર્યો છે તેઓ તેમ જ તત્ત્વસંગ્રહની પંજિકામાં અનેક સ્થળે ભદંત શુભગુપ્તના નામે જેમને ઉલેખ છે તેઓ પ્રસ્તુત શુભગુપ્ત જ જણાય છે. પંજિકામાં ૫ ૫૫૧ અને પ૮રમા એમની કઈક કૃતિમાથી એકેક અવતરણ અપાયું છે. તત્ત્વસંગ્રહના અગ્રવચન (પૃ. ૮૫)માં શુભગુપ્તને સમય ઈ. સ. ૬૫૦-ઈ. સ. ૭૦૦ને દર્શાવાયો છે. આ પૃષ્ઠમાં એમને બાહ્ય પદાર્થ વિષેને મત પણ નેધા છે. ૧-૨ આ બને છપાયેલા છે. જુઓ અનુક્રમે પૃ. ૧૫૬, ટિ ૩૪ અને પૃ ૨૯૦, ટિ ૧ 3 જુઓ પૃ. ૫૫૧, ૫૫૨,૫૫૬, ૫૬૭, ૫૭૦, ૫૭૨, ૫૭૪ અને ૫૮૨.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy