SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ સંમીક્ષા ] જીવને અને વન ૩૧૫ બૌદ્ધોના શન્યવાદ અને નિરાલ બનવાદ એ બે પથે! વિષે ઉલ્લેખ કર્યો છે. આ બે પંથે! નાગાજુ ત અને વસુખની પહેલાના છે એમ મનાય છે એટલે એ હિસાબે તા શખરને સમય ઇ. સ. ૪૦૦ની પૂર્વેના ગણાય પ્રેા. જી વી. દેવસ્થલિએ “ On the probable date of Śabara-svāmin ' નામને લેખ લખ્યા છે. એમના મતે શખરના સમય ઇ. સ ની પહેલી સદીની આસપાસને છે. આ લેખ (પૃ. ૮૫ )મા એમણે કહ્યું છે કે ડૉ. કીથે કમીમાંસા (પૃ. ૯)મા. એવા નિર્ણય જાહેર કર્યા છે કે શબરના સમય તરીકે ઇ. સ. ૪૦૦ એ એની પૂર્વાધિ (earliest date) છે. ડૉ. મહેાપાધ્યાય ઝાએ પણ શાખર-ભાષ્ય (ભા. ૩)ના અનુવાદની પ્રસ્તાવના ( પૃ. ૬)મા આ જ મત ઉચ્ચાર્યા છે. પ્રે. દેવથલિએ ઉપયુક્ત લેખમા એવુ વિધાન કર્યું છે કે પતંજલિ અને એમની કૃતિથી શખર પરિચિત હતા એમ માનવા માટે કોઈ સબળ કારણ નથી, પણ આ વિધાન યોગ્ય જણાતુ નથી એમ મહાભાષ્ય અને શામર-ભાષ્યની તુલના કરતા જણાય છેઃ– અષ્ટાઘ્યાચી ( ૧–૧–૧૫ )ના મહાભાષ્યમાથી જૈમિનીયસૂત્ર (૧૦–૨-૪૭)ના શાખર-ભાષ્યમાં અવતરણ છે અષ્ટા૦ (૧-૨-૬૪) ઉપરના મહાભાષ્યની જૈસ્૦ (૧-૩-૩૩)ના શાખર-ભાષ્યમાં સમાલેાયના છે. જૈ′૦ ( ૬-૭-૩૭) ઉપરના શાખર-ભાષ્યગત “ દ્વિવચનવુવવનાનામસમાસ '' પતિ જે ‘ અભિયુક્ત 'ને નામે અપાઈ છે તે અષ્ટા૦ (૬-૩-૧)ના મહાભાષ્યમાથી ઉષ્કૃત કરાઈ છે અને આ અભિયુક્ત તે પત જલિ છે નામના લેખમા ઉલ્લેખ કર્યો છે આ લેખ I H Q (Vol X, No 3)માં છપાયા છે Silver Jubilee Volume " ૧ આ લેખ A B O R Iના છપાયા છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy