________________
સમીક્ષા ].
જીવન અને કવન
ર૭૫
દિનાગને ફાળે–દિક્નાગ એ વસુબંધુના શિષ્ય થાય છે. વસુબંધુના ગુરુ અને મોટા ભાઈ તે અસંગ. અસંગના ગુરુનું નામ સમયનાથ છે. દિદ્ભાગને “ભારતીય મધ્યકાલીન ન્યાયના પિતા” ગણવામાં આવે છે. એમ લાગે છે કે “બૌદ્ધ સંપ્રદાયમાં પ્રમાણ અને ન્યાયને વિષે મૌલિક વિચારધારા રજૂ કરનાર *નાગાર્જુન છે એમ
૧ ચર્મરનરાજે ટિબેટી ભાષામાં જે ભગવદ-બુદ્ધ-ચરિત્ર રચ્યું છે તેમા તે એમ છે કે દિડનાગ તેમ જ ધર્મકીર્તિ આર્ય અસંગના શિષ્ય હતા અને એ બંને અસંગ પાસે ન્યાય ભણ્યા હતા.
કેટલાકના મતે ધમકીર્તિ ઇ. સ રૂપમાં નિવૃત્ત થનારા ધર્મપાલના શિષ્ય થાય છે.
૨ બૌદ્ધ દર્શન (પૃ ૭૩-૧૦૮)માં અસંગ વિશે વિસ્તૃત પરિચય અપાય છે અસ ગનું બીજુ નામ આર્યસ ગ છે એમને સમય ઇ. સ.૪૮૦ને મનાય છે એમની કૃતિઓ તરીકે અભિધમ સમુચ્ચય, પંચભૂમિ, મહાસાનસંગ્રહ, મહાયાનસૂત્ર, મહાયાનસ્ત્રાલંકાર અને મેગાચારભૂમિશાસ્ત્રનો ઉલ્લેખ સ્યાદ્વાદમંજરીના શ્રી જગદીશચન્દ્ર જૈનના બૌદ્ધ-પરિરિાષ્ટ (પૃ ૩૯૯)માં કરાવે છે. હેતુબિન્દુ-ટીકાની અંગ્રેજી પ્રસ્તાવનામાં તો એમાચારભૂમિશાસ્ત્રના કર્તા તરીકે મૈત્રેયનાથને અને અભિધર્મસંગીતિના કર્તા તરીકે અસંગનો ઉલ્લેખ છે.
એમ કહેવાય છે કે અસગે બૌદ્ધ સંપ્રદાયમા તાત્રિકવાટ (Tantracism) દાખલ કર્યો અને ખૂબ જ ગુપ્ત રીતે એનું જ્ઞાન ધમકીર્તિ સુધી ગુરુ દ્વારા શિષ્યને એમ પરંપરા પ્રમાણે મળતુ હતુ
૩ એમને ટૂંકમા મેચ કહે છે એમણે ગાચારનું સ્થાપન કર્યું છે. એમની કૃતિઓ તરીકે અભિસમયાલ કા૨કારિકા, ધર્મધર્મતાવિભંગ, મદયાસ્તવિભાગ, મહાચાન-ઉત્તરતત્ર-શાસ્ત્ર, સગાલંકાર ઇત્યાદિ ગણાવાય છે જુઓ સ્યાદ્વાદમંજરીનું બૌદ્ધ-પરિશિષ્ટ (પૃ. ૩૯૯).
x 21 442 oyar D4 201 GQ Literary History of Sanskrit Buddhism (પૃ. ૮૯-૯૪) પ્રકાશ પાડે છે. ઈ. સ૬૪પમાં વિદ્યમાન ‘તાનિક નાગાર્જીનથી આ ભિન્ન છે.