SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ હરિભદ્રસૂરિ એમની બે કૃતિ નામે વિગ્રહવ્યાવતની અને કારિકા યાને માધ્યમિક–કારિકા જોતા જણાય છે. [ ઉખડ મૂલ-મધ્યમક નાગાર્જુને કે અન્ય કોઈ એ ઉપાયહૃદય રહ્યુ છે. એવી રીતે વસુબંધુએ કે અન્ય કોઈ એ જતશાસ્ત્ર રચ્યું. છે. આ ઉપાયહૃદય અને તર્કશાસ્રની રચના ટ્વિટ્નાગની પૂર્વે થઈ છે ખરી, પર`તુ ન્યાયને અંગે અનેક નવીન બાબતે રજૂ કરનાર તે દિફ્નાગ છે એમ એમની પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, હેતુચક્ર વગેરે કૃતિએ વિચારતા જણાય છે. આગળ જતા મૈત્રેયનાથ અને વસુબધુ કરતા ડિનાગનું સ્થાન બૌદ્ધ' સંપ્રદાયમા વિશેષતઃ જામી ગયું. એએ અને એમની પછી થયેલા ધર્મ કીર્તિએ જાણે બૌદ્ધ ન્યાયનું સામ્રાજ્ય રથાપ્યુ અને એથી તેા અનેક અજૈન ગ્રંથકારાએ મુખ્યતયા આ એની સામે જ મારા માડ્યા. " જીવનઝરમર——ટિબેટી સાધના પ્રમાણે એમ મનાય છે કે દ્વિનાગનેા જન્મ ' મદ્રાસ ’ ઈલાકામા ‘કાચી ’ના ઉપનગર · સિંહવત્ર ’માં થયા હતા. એઓ નતે બ્રાહ્મણ હતા. નાગદત્ત એમને ‘ હીનયાન ’ . ' ' rr * ૧ ગા. પત્ર ”મા ગ્રંથાક ૪૯ તરીકે (ઈસ ૧૯૩૦મા ગિયુસેપે સિ ( Gauseppe Tucci ) દ્વારા સાન્તિ કૃતિ નામે “ Pre-Dańnāga Buddhist Texts on Logic from Chinese Sources ’'મા વિગ્રહવ્યાવત નીને અંગ્રેજી અનુવાદ છપાય છે ૨ આ ટીકા સહિત છપાયેલી છે. ૩ આ કૃતિની ચીની અનુવાદ ઉપરથી ફરીથી સસ્કૃતમાં રચના કરાઈ ગા પૌ પ્ર. 'ના ગ્રંથાક ૮૯ તરીકે છપાવાયેલી કૃતિમાની << છે અને એ એક ક ૪ આના ચીના અનુવાદના આધારે આનુ પણ સસ્કૃતીકરણ ઉપર્યુક્ત ગ્રે ધાક ૮૯મા પ્રકાગિત ધ્યુ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy