SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ર૩ જયકમ્પની પ્રસ્તાવના (પૃ. ૯)માં જિનવિજયજીએ ઝાણસયના કર્તા જિનભદ્રગણિ હાવા વિષે શંકા દર્શાવી છે. - જિનભદગણિની ઉપર્યુક્ત કૃતિઓમાથી વિશેસાની રોપજ્ઞ ટીકા અને અણુઓગદારની ગુણિને બાદ કરતા બાકીની કૃતિઓ મુદ્રિત છે. - જિનભદગણિએ જે વાસવદત્તાને ઉલ્લેખ કર્યો છે તે શું મુબંધુની કૃતિ છે ? (૧૪) જૈમિનિ એઓ મીમાંસા સૂત્રના પ્રણેતા મનાય છે. એમને સમય ઇ. સ. પૂર્વે ૨૦૦ ગણાય છે (૧૫) દિદ્ભાગ, દિન્ન અને ભદન્ત આ એક જ વ્યકિતનાં ભિન્ન ભિન્ન નામે હોય એમ લાગે છે. દિનાગને કેટલાક દિગ્ગાગ” પણ કહે છે. હરિભદ્રસૂરિએ અજ૫૦ ૧ જુએ પૃ. ર૭૧, ટિ. ર-૪, પૃ. ૨૧૦, પૃ. ર૭૦, ટિ ૩ અને પૃ. ૨૭૨, ટિ ૧-૨ ઝાણસય હારિભદ્રીય ટીકા અને માલધારી હેમચંદ્રસૂરિત ટિણ સહિત વિ સં. ૧૯૯૭માં “વિનય-ભક્તિ-સુન્દરચરણ-ત્ર થમાલા”મા પણ છપાવાયુ છે, જ્યારે વિસેસણુવઈ નિમ્નલિખિત ગ્રંશે સહિત “ત્ર કે. જે. સસ્થા” તરસ્થી ઇ. સ૧૯૨૭મા પ્રસિદ્ધ કરાઈ છે – પચ્ચખાણુસરવ, કાત~(સારસ્વત વિભ્રમ (સટીક), દાનપિિશકા (સાવચૂર્ણિ), નેમિસ્તુતિ અને વસવીસિયા ૨ આ “વિજ્ઞાનવા”ના મુખ્ય આચાર્ય ગણાય છે. એઓ પિશાવરના રહીશ હતા બૌદ્ધ દર્શન (પૃ ૧૦૯–૧૧૧)મા “ગ્નિાગ (૪૨૫ ઈ.)” શીર્ષપૂર્વક એમને પરિચય અપાયો છે. વિશેષમાં પૃ ૧૦૯માં શ્રી. રાહુલ સાંકૃત્યાયને પુરાતત્ત્વ-નિબંધાવલી (પૃ ૨૧૪-૨૧૫)ગત પિતાના લખાણમાથી કેટલે કે ભાગ અવતરણપે આપે છે. હે ૧૮
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy