SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ હરિભદ્રસૂરિ { ઉપખંડ (૭) વિસેરાવસ્મયભાસ. (૮) વિસસાન પત્ર ટીકા (અપૂર્ણ). (૯) સંગહણું વિસે સાડની એક હાથપોથી જેસલમેરના ભંડારમા હવાને અને એ કૃતિ શકસંવત ૨૩૨ (વિ સં. ૬૬૬)માં પૂર્ણ કરાયાનો ઉલેખ જયધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ પ૭)માં છે, પણ આ રચના વર્ષને બદલે “લિપિ–વર્ષ હોવું જોઈએ એમ લાગે છે વિસેનાની ર૭૩મી ગાથામાં કોઈકને મત દર્શાવાયો છે. શું એ કુમારિબને છે ? વિસે સવઈમાં મતભેદને નિર્દેશ છે અને એને સમન્વય સાધવાને પ્રશંસાપાત્ર પ્રયાસ કરાયો છે, એની ૩૧મી ગાથામાં સામાઈય-ચુણિયું અને વસુદેવચરિયને ઉલેખ છે. આ વસુદેવચયિ તે જ વસુદેવહિંડી છે ? જીયકપની ૬૧મી ગાથા ઉપરથી એના ભાસના પ્રણેતા પણ જિનભગણિ જ છે એમ મુનિશ્રી પુણ્યવિજયજીનું કહેવું છે છયકમ્પ–ભાસની કેટલીક ગાથાઓ કમ્પના ભાસ, પંચક૫ના ભાસ અને પિણ્ડનિજુત્તિ સાથે મળતી આવે છે. ૧ આ ગુજરાતી ભાષાતર સહિત “આ સ” તરફથી બે ભાગમાં ઇ.સ ૧૯૨૪ અને ઈ સ ૧૯૨૭માં અનુક્રમે પ્રસિદ્ધ કરાયું છે આ પૂર્વે આ મૂળ કૃતિ હેમચન્દ્રસૂરિની શિષ્યહિતા નામની સંસ્કૃત વૃત્તિ સાથે “ચ જે. ગ્રં મા ”માં સાત ભાગમાં વીરસ વત ૨૪૩૭, ૨૪૩૮, ૨૪૩૮, ૨૪૩૮, ૨૪૩૯ ૨૪૩૯ અને ૨૪૪૦(૩)માં અનુક્રમે છપાઈ છે. વિશેષમા આ મૂળ કેટચાચાર્યક્રત વૃત્તિ સહિત બે ભાગમાં “ત્ર. કે. પે સસ્થા - તરફથી ઇ સ ૧૯૬૬ ને ઈ સ ૧૯૩૭માં અનુક્રમે પ્રકાશિત કરાયું છે. “આ સ” તરફથી મૂળનો અકરાદિ ક્રમ ઇ. સ. ૧૯૨૩માં બહાર પડાવે છે. ૨ આ કૃતિ મલયગિરિસૂરિસ્કૃત ટીકા સહિત “જે આ સંસ્થા” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy