________________
૨૬૪
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
સૈકામા પરમાર્થ નામના બૌદ્ધ સાધુ સાંખ્યકારિકાને ચીન લઈ ગયા અને એમણે એને એ દેશની ભાષામા અનુવાદ કર્યાં
ઈશ્વરકૃષ્ણુને વિન્ધ્યવાસી તરીકે ઓળખાવવાનું વલણ હવે બદલાયું છે, કેમકે તત્ત્વસંગ્રહની પજિકામા કુમલગીલે આ બે વ્યક્તિને ભિન્ન ગણી છે અને વિષ્યવાસીને રુલિ તરીકે ઉલ્લેખ કર્યો છે. તર્ક રહસ્યદીપિકા ( પત્ર ૪૨ )મા પણ આ બે વ્યક્તિને ભિન્ન ભિન્ન નિર્દેશ છે.
૬ સર્વ તન્ત્રસ્વતન્ત્ર ’ વાપતિએ સાંખ્યકારિકા ઉપર સાંખ્યતત્ત્વકૌમુદી રચી છે. એમણે ન્યાય, યોગ, પૂર્વમીમાસા અને વેદાત ઉપર પણ ગ્ર થ રચ્યા છે. એમને સમય ઇ. સ. ૮૫૦તા ગણાય છે. (૬) ઉમાસ્વાતિ
,,
ઍમના જીવન અને કૃતિકલાપ વિષે મેં સભાષ્ય તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનગણિકૃત ટીકાવાળી આવૃત્તિના બે ભાગમા ઉલ્લેખ કર્યો છે. વિશેષમા પ્રશમરતિ અને સંબધકારિકા એ નામથી આગમેદ્વારકના જે વ્યાખ્યાન-સંગ્રહ છપાયા છે તેની “ ઉત્થાનિકા ” (પૃ. ૧૨૦૩૩ મા મેં આ સંબધમા ગુજરાતીમા વિવેચન કર્યું છે. એથી અહી તે! એટલુ જ કહીશ કે તત્ત્વાર્થસૂત્રના સ્વાપન ભાષ્યમાં કેટલાક સસ્કૃતમા અવતરણા જોવાય છે. એને લગતી મૂળ કૃતિઓ બાદ કરતા—એ બધી કૃતિએ હજી સુધી તેા મળી પણ આવી નથી. એ રીતે વિચાર કરતા જૈન ગ્રંથકારામા સૌંસ્કૃતમા કૃતિ રચનાર તરીકે ઉમાસ્વાતિ પ્રથમ છે. વળી સંસ્કૃત સૂત્રકાર તરીકે પણ એએ આદ્ય સ્થાન ભાગવે છે. એએ ઉત્તમ સગ્રહકાર છે . એમના પ્રત્યે શ્વેતાખરા તેમ જ કિંગ ખરા પણ સન્માનની વૃત્તિથી જુએ છે અને એમણે રચેલા તત્ત્વા સુત્રનું બહુમાન કરે છે. એમને સમય ઈ. સ.ની પહેલી સદી ૧ આ જૈo×સ ૦
તરફ્થી વિસ. ૨૦૦૫માં છપાયેલ છે
re
ܐܕ