________________
સમીક્ષા ]
જીવન અને કવન
૨૬૩
મ તવ્ય મુજબ એના કર્તા વાર્ષગણ્ય છે. ષષ્ટિતંત્રના વિષયને નિર્દેશ કરનારી અહિબુદ સંહિતાના પ્રણેતાને મત વાચસ્પતિને મળતો આવે છે.
શા વાક સમા નીચે મુજબનું જે ૨૩૦મુ પદ્ય છે તે કોઈક સાખ્ય કૃતિનું છે, પરંતુ એના કર્તા કોણ છે તે જાણવું બાકી રહે છે –
“ पञ्चविंशतितत्त्वनो यत्र तत्राश्रमे रतः। sી મુઠ્ઠી રિવી વાપિ પુતે માત્ર સરચ ા ૨૨૦ ”
(૫) ઈશ્વરકૃષ્ણ ૦ ૬૦ સ0 (લે. ૧૬)ની પણ ટીકા (પત્ર ૬૪)માં ભદન્ત–ભાસ્કર અને બંધુ-ભગવદત્તની સાથે સાથે આ સાખ્ય ગ્રંથકારને ઉલલેખ છે. એઓ આર્યામાં સંસ્કૃતમાં ૭૦ પદ્યોમાં રચાયેલી સાંખ્યારિકાના પ્રણેતા તરીકે સુપ્રસિદ્ધ છે. સાંખ્યકારિકાને સાંખ્યસપ્તતિ પણ કહે છે. ડૉ. આ. ધ્રુવના મતે અણુઓગદાર (સુત્ત ૪૧) અને નંદા (સુત્ત ૪ર)માં નિર્દેશાયેલી કણક્સત્તરિ (કનકસપ્તતિ) તે જ આ સાંખ્યારિકા છે.
આ સાંખ્યારિકા ષષ્ટિતત્વને આધારે રચાયેલી છે. એના ઉપર માઠા અને ગૌડપાદે એકેક વિવરણ રચેલુ છે.
પંચશિખની પાસેથી સાખ્ય દર્શનને બંધ ભાર્ગવ, ઉલૂક, વાલ્મીકિ, હારીત અને દેવલ વગેરેને ઉત્તરોત્તર મળતો ગમે તે આખરે ઈશ્વરકૃષ્ણને મળે. આ ઈશ્વરકૃષ્ણને સમય ઈ. સ. ૩૪ – ૩૮૦ને છે. કેટલાકને મતે એ ઈ સોની બીજી સદી છે. ઈ.સ ના છઠ્ઠા
૧ અ મદાર (સુત્ત ૪૧) અને નંદી (સુત્ત ૪૨)માં જે માઢરનો ઉલ્લેખ છે તે માઠરકૃત વૃત્તિ છે એમ કેટલાક વિદ્વાનોનુ માનવુ છે.
૨ જુઓ સાખ્યારિકા (પ્લે ૭૦-૭૧) તેમ જ એના પ્લે ૭૧ ઉપરની માઠરવૃત્તિ