SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૨૧૯ ન્યાયે–આ ટીકામા દલાક ન્યાયને—કેટલીક ૧નીતિઓને ઉલ્લેખ છે. જેમકે “અશ્વરથ” ન્યાય (પત્ર ૧૨૮). આ ઉપરાંત ન્યાય અને નીતિ માટે નીચે મુજબ નિર્દેશ છે – “સમુહુ દિરો પ્રવૃત્ત ૩ વર્ષાપિ પ્રવર્તન્ત” (પત્ર ૫૪) “તાશ્ચાત્ત તા .” (પત્ર ૧૬૧ અને ૧૯૧) અન્ય વ્યાખ્યા અને મતભેદ–ડુપડપિકામા કેટલેક સ્થળે અન્ય બ્રકારની વ્યાખ્યાની તેમ જ કોઈ કઈ સ્થળે માતરની નોધ છે. ઉદાહરણાર્થે જુઓ પત્ર ૩૪, ૩૬,૪૭, ૬૮, ૭૦, ૮૬, ૧૧૫, ૧૩૦, ૧૩૧, ૧૩૩ ને ૨૪૭ આ ઉપરથી મારું માનવું એ છે કે ભાષ્યની રચના બાદની કઈક ટીકા કે ટીકાઓ હરિભદ્રસૂરિની સામે હતી ઉલ્લેખો અને અવતરણે—કેટલાક અવતરણો નંદી, પ્રજ્ઞાપના (પત્ર ૨૧૦) વગેરે આગમોમાથી અપાયા છે આ ટીકામા આચાર (પત્ર ૭૫), રાજપ્રસેનકીય (પત્ર ૭૬), આવશ્યક (પત્ર ૧૭૭) અને સમ્મતિ (પત્ર ૨૬૯)ને ઉલ્લેખ છે વળી પ્રશમરતિમાથી અને તે પણ ઉમાસ્વાતિની જ છે એવા સૂચનપૂર્વક એમાથી ગાથાઓ અપાઈ છે (દા ત જુઓ પત્ર ર૭૭). વિસે સામાથી પણ અવતરણ અપાયા છે. દા ત. જુઓ પત્ર પ૭ પત્ર ૬૯મા જિનભદ્રગણિને “ભાષ્યકાર' કહ્યા છે ૧૫૯માને ૧૬૦મા પત્રમાં તેમ જ ૧૮૮મા, ૧૯૨મા અને ૧૯૩મા. પત્ર ઉપર જે ગાથાઓ અવતરણરૂપે અપાઈ છે તે ક્યાની છે? સૂત્રની રચના--મૂત્રની રચનાને અમુક પ્રકાર જ કેમ એ બાબત– સમાસ અને વચનને અંગે વિચારણા એ બાબત કેટલીક વાર હાથ ધરાઈ છે. ત્રીજા અધ્યાયમાં કેટલાક જે નવીન સૂત્રો રચાયા છે તે ૧ જુએ પત્ર ૧૬૧ ૨ દા ત જુઓ પત્ર ૨૧
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy