________________
૨૧૮
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ પાહુડ–હરિભદ્રસૂરિકૃત ટીકા (પત્ર ૧૧૯ )મા કેઈક પાહુડમાથી બે ગાથા ઉદ્ધત કરાઈ છે આ ગાથા આથી કોઈ પ્રાચીન કે અર્વાચીન કૃતિમા હોય એમ જાણવામાં નથી. અ૦૨, સૂ૦ ૨૭ની સિદ્ધસેનીય ટીકા (પૃ. ૧૮૧)માં નિરુક્ત–પ્રાભૂતને ઉલેખ છે.
સામ્ય-અજ૫ની સ્વપજ્ઞ વ્યાખ્યા અને ડુપડુપિકામા કેટલાક વિષયની સમાનતા છે. દાત. અવગ્રહાદિનું નિરૂપણ અને
સત્ ની વ્યાખ્યા (જુઓ અજ૫ના દ્વિતીય ખંડના મારાં ટિપ્પણોના પૃ ૨૯૩, ૩૦૨ અને ૩ર૩). આમ હોવા છતા એક ગ્રથમાં બીજાની ભલામણ કરાઈ નથી.
વ્યુત્પત્તિ–આ ટીકામાં અનેક શબ્દોની વ્યુત્પત્તિ અપાઈ છે. દા. ત. અધિકરણ (૨૨૬૧), અપરાજિત (૨૦૧), અવયવ (૨૧૨), આચાર્ય (ર૭૬), કર્મ (૨), કાલ (૧૯૩), ક્ષેત્ર (૫૧), રૈવેયક (૨૦૦), છેદન (૨૬૧), તીર્થ (૬), દેવ (૧૫૧), દોષ (૩), વ્ય (૨૧૩), નરક (૧૫૭), નિક્ષેપ (૨૬૫), નિપાત (૧૭), પૂર્વ (૧૪૫), ભવનવાસી (૧૮૯), ભેદન (ર૬૧), યોનિ (૧૩૫), લિંગ (૧૧૩), લેસ્થા (૧૧૪), વિનય (ર૭૫), વિભુ (૧૦), વ્યતર (૧૯૦), શરીર (૧૩૭), સર્વાર્થસિદ્ધ (૨૦૦૧) અને સૌધર્મ (૨૦૦). ૧ આ ગાથાઓ નીચે મુજબ છે – " परिगप्पिद सपुड तत्तिगा य तह तत्तिग ति चउमेआ। यम्मा भावाण जए विण्णेआ बुद्धिमतेहिं ।। पावेयरेहिं सहसाहणाइ जगमुत्तिभायण चेव ।
समयाहिएसु अ तहा पता य एते जहासख ॥" ૨ આ પત્રાક છે. ૩ બે રીતે