________________
૨૧૩
સાહિત્યસેવા ] જીવન અને કવન ટીકાના અંતમાં “પ્રદેશ-વ્યાખ્યા” એવું આ ટીકાનું નામ દર્શાવાયું છે. આ નામ જબુદ્દીવપણુત્તિની ટીકાનું “પ્રદેશ-ટીકા” નામનું મરણ કરાવે છે.
પરિમાણ–આ ટીકાનું પરિમાણ જિવેકે(વિ. ૧, પૃ. ૨૫૮) પ્રમાણે ૩૭ર૮ શ્લોક જેવડું છે. મુદ્રિત આવૃત્તિ પ્રમાણે તે આ ૪૭૦૦ લેકનું છે.
પરિચય–આ ટીકામા હરિભદ્રસૂરિએ પિતાને જિનભટના શિષ્ય કહ્યા છે.
વિષય-પત્ર ૧–રમા પ્રજન, અભિધેય અને સબંધ એ ત્રણનું નિરૂપણ છે. એના પછી મંગળને વિષય ચર્ચા છે. પત્ર ૯મા અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અદ્દા(કાળ)ના કરતા પહેલા ધર્માસ્તિકાયને નિર્દેશ શા સારું છે એ બાબત પર પ્રકાશ પડાય છે. પત્ર ૮૫મા “શરીર શબ્દ'ની અને અન્યત્ર ગુરૂની વ્યુત્પત્તિ અપાઈ છે. પત્ર ૬ અને ૧૮મા મહાવીર–વદ્ધમાન” એવું નામ જૈનોના
વીસમા તીર્થકર માટે અપાયું છે પત્ર ૮૮માં “રજુ ”નું લક્ષણ રજૂ કરાયુ છે. આ પત્ર ઉપર શબ્દ સાડાત્રણ (ઊઠા) માટે વપરા છે.
મતાંતર–પત્ર ૭૧મા મતભેદની નોધ છે ઉલ્લેખ–આ ટીકામાં અનેક કૃતિઓના નામ છે. દા.ત. અનુ
૧ “મહાવીર” અને “વમાન” એમ બે નામે જાણે એકત્રિત કરી નિર્દેશ કરાયે ન હોય એમ આથી લાગે એ ગમે તેમ હો, પણ આ પ્રમાણેનો નિર્દેશ કેટલીક વાર જોવાય છે દા ત વિસેસની ટીકા (પત્ર ૩)મા કોટથાચાર્યે “શ્રીમમહાવીરવમાનવમિવવન” એવો ઉલ્લેખ કર્યો છે.
૨ આના સ્વરૂપ માટે જુઓ સટીક ગણિતતિલકનો મારે અંગ્રેજી ઉપદ્યાત (પૃ ૪૬) તેમ જ વૈરાગ્યરસમંજરી (ગુચ્છક ૧,શ્લે ૮)નું મારું સ્પષ્ટીકરણ (પૃ ૧૯).