SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ વૃત્તિ અને ઉલ્લેખ–મલયગિરિસૂરિએ નદી ઉપર જે વૃત્તિ રચી છે તેમા એમણે ચણિણ તેમ જ આ હારિભદીય ટીકાને ઉલલેખ કર્યો છે. વિશેષમાં એમણે આ બંનેને વૃત્તિ રચવામાં ઉપયોગ કર્યો છે. (૧૦૧) પિપ્પનિયુક્તિવિવૃતિ પિચ્છનિજત્તિ એ એક જૈન આગમ છે. એના ઉપર આ સંસ્કૃતમા વિવૃતિ છે. આ આગમ ઉપર વીરગણિએ સંસ્કૃતમાં વિ સં. ૧૧૬૦મા વૃત્તિ રચી છે. એમા (પત્ર ૧અમા) એમણે હરિભદ્રસૂરિએ આ વિવૃતિ રચવાની શરૂઆત કરી અને એ “સ્થાપના-દેવ” પર્વતના વિભાગને અંગે રચાયા પાદ અપૂર્ણ રહેવા પામી એમ કહ્યું છે તે પછી પં. બેચરદાસે આ અન્ય હરિભદ્રની કૃતિ કહી છે તે કેવી રીતે ઘટે? આજે આ વિવૃતિ કઈ સ્થળે મળતી હોય એમ જણાતું નથી. (૧૨-૧૦૩) પ્રજ્ઞાપના સૂત્રટીકા યાને (૧૦૬) પ્રદેશવ્યાખ્યા નામ–આ વીરસંવત ૩૭૬મા સ્વર્ગે સંચરેલા આર્ય શ્યામસૂરિકૃત ૪પણુવણ નામના જૈન આગમ–ચોથા ઉવગ ઉપરની સંસ્કૃત ટીકા છે. આ આગમના છત્રીસ પય (પદ) પૈકી પ્રત્યેકની ૧ આના પરિચયાર્થે જુઓ H CL J (p. 159) અને આ૦ દિવ (પૃ. ૧૬૯). २ “ पञ्चाशकादिशास्त्रव्यूहप्रविधायका विवृतिमस्या । आरेभिरे विधातु पूर्व हरिभद्रसूरिवरा ॥ ते स्थापनाख्यटोप यावद् विवृत्तिं विधाय दिवमगमन्। तदुपरितनी तु कैश्चिद् वीराचार्य समाप्येपा॥" ૩ જુઓ ૫ ૨૫, ટિ ૩ ૪ આને પરિચય મે H CLI (pp 139 140 )માં તેમ જ આ૦ દિવ (પૃ. ૧૨૮–૧૩૦)માં આપે છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy