________________
૨૧૪
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
ગદ્વાર (પત્ર ર૫), આવશ્યકટીકા (પત્ર ૨), કમપગડીસંગહણ (પત્ર ૧૪૦), કમ્મપ્રકૃતિસંગ્રહણિકા (પત્ર ૫૯ અને ૧ર૯), જીવાભિગમ (પત્ર ૨૮), પણત્તિ (પત્ર ૩૩), નન્દધ્યયન (પત્ર ૬) અને સિદ્ધપ્રાભૂત (પત્ર ૧૧).
અવતરણ–આ ટીકામાં સંસ્કૃતમાં તેમ જ પાઈયમા અવતરણે છે. તસૂ૦ (અ. ૧૦, સૂ. ૭)ના ભાષ્યમાનું એક અવતરણ અત (પત્ર ૧૫૮)માં છે.
નિદેશ–મલયગિરિ રિએ પવણ ઉપરની ટીકામાં આ પ્રદેશવ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો છે
(૧૩૬) વિશેષાવશ્યભાષ્યવૃત્તિ - જિનભદ્રગણિએ વિરોસા રચ્યું છે. જે ભાંગ્યું સૂo (પૃ ૩૮)મા આ ભાસની વૃત્તિ હરિભદ્રની હવા વિષે શ કા દર્શાવાઈ છે. પૃ. ૯રમા આ આવાસયની વૃત્તિ તે નથી એવો પ્રશ્ન ઉઠાવાયો છે.
જૈન અનાગમિક કૃતિઓનાં વિવરણે
(૨૪) કમસ્ત-વૃત્તિ મ. કિ મહેતાએ આની નોધ લીધી છે; પં. બેચરદાસે “જૈ. ગ્રં (પૃ. ૧૧૬)ને આ બાબતમાં ઉલ્લેખ કર્યો છે. આ સંબંધમાં જિ૨૦૦ (વિ ૧, પૃ. ૭૪) જોતા એમ જણાય છે કે જિનવલ્લભ ૧ આના કર્તા હરિભદ્રસૂરિ પોતે હોય એમ લાગે છે.
૨ આ જ શિવરામસૂરિકૃત કમ્મપયડિ છે. આ બાબત મેં કમ્મપડિ અને (બંધ)સચગ” નામના મારા લેખ (પૃ ૨૬)માં દર્શાવી છે. આ લેખ “આ. પ્ર ” (પુ ૪૮, અ. ૨)માં છપાયે છે
૩ અ૨જ૦૫૦ (બડ ૨)ના ઉપદ્યાત (પૃ. ૬૨)મા મે ચાર અવતરણે આપ્યા છે
૪ આ નામ ખોટુ છે. જુઓ ત્તવાર શર્મા (પરિશિષ્ટ ૬, પૃ. ૧૭).