________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
ર૧૧
અને વૃદ્ધાચાર્યને ઉલેખ છે કેવલજ્ઞાન અને દેવલદર્શન એ બે પગે એકસાથે હોઈ શકે નહિ એ મત ધરાવનારના પુરસ્કર્તા તરીકે જિનભગણિને અને એનાથી વિપરીત મત ધરાવનારામાં જાણે મુખી હોય તેમ રસિદ્ધસેનનો નિર્દેશ છે વળી વૃદ્ધાચાર્યને અગે એવો ઉલ્લેખ છે કે એઓ બને ઉપયોગને અભિન્ન ગણે છે. ઉપગેના સંબંધમાં આમ ત્રણ મત દર્શાવનાર તરીકે ત્રણ મુનિવર્યોને. ઉલેખ કરનાર તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ પદ ભોગવતા હોય એમ લાગે છે.
અવતરણે–આ ટીકામાં સસ્કૃતમા તેમ જ પાઈયમાં અવતરણે છે. તેમા ૮૧મા પત્ર ઉપરનું અવતરણ તે આપ્તમીમાંસાનું આદ્ય પદ્ય છે. પ્રમાણુવાર્તિક (૧, ૩૬) પત્ર ૫૩ ઉપર છે. વિશેસણુવઈની ગા ૧૫૩ ને ૧૫૪ પરમા પત્ર ઉપર અને ગા. ૧૫૫–૧૫૭ ૫૫મા પત્ર ઉપર છે આ પપમા પત્ર ઉપર વિસે સામાથી એક ગાથા અપાઈ છે.
સામ્ય–આ ટીકાની કેટલીક પાઈય કંડિકાઓ નંદીની ચુણિમા સમાનરૂપે જોવાય છે એટલે આ ચુણિને આ ટીકા રચવામાં ઉપયોગ કરાય છે જોઈએ એમ લાગે છે.
મતાંતરે–આ ટીકામા કેટલેક સ્થળે માતરોની નોધ છે. તે પૈકી ઉપગવાને અગેના મતાંતર આપણે ઉપર જોઈ ગયા.
૧ જુઓ “ઉપખડ”.
૨ આ સિદ્ધસેન તે સિદ્ધસેન દિવાકર તો નથી જ, કેમકે એમનો મત તો વૃદ્ધાચાર્યને મળતો છે. શું એઓ આવર્સીચની ચુણિણ (ભા ૨, પત્ર ૨૩૩)મા નિદૈ શાયેલા સિદ્ધસેણ ખમાસમણ છે ?
૩ “ઉપયોગ ”ને અગેનું નિરૂપણ કરનારી પાઇચ તેમ જ અન્ય ભાષામાં રચાયેલી કૃતિઓની એક કામચલાઉ સૂચી મે “ઉપગવાદનું સાહિત્ય ” એ નામના મારા લેખમાં આપી છે. આ લેખ “જૈ. સ. પ્ર.” ( ૯, અં. ૮)માં છપાયે છે.