SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા જીવન અને વન ૨૦૧ et સપાદકે કહ્યું છે, પણ મને તે એ એમા જડતું નથી. “ આસ૰ ”ની આવૃત્તિમા ધબિન્દુ (અ. ૨ )ના આદ્ય સૂત્રરૂપ પદ્યમા પ્રથમ પદ્યને અશ જોવાય છે એની મુનિયન્દ્રસૂરિષ્કૃત ટીકા ( પત્ર ૧૫)માં વપન વર્મવીનચ થી શરૂ થતું પદ્ય અવતરણરૂપે છે. એના પછી ચિન્તાસદૃષ્યનુષ્ટાન ’'થી શરૂ થતુ પદ્ય અવતરણ તરીકે અપાયુ છે અને એ લવિ૦ (પત્ર ૧૧આ )મા છે, પણ એ ટાઈક કૃતિમાનું અવતરણ છે. પ્રસ્તુત બે પઘા પણ એવી રીતે ચ” એવા પદ્યા “ ઉલ્લેખપૃક લવિમા અપાયેલાં હાવાથી અવતરણરૂપ છે એટલે હરિભદ્રસૂરિની કાઈ કૃતિમાના હોવાનુ કેમ મનાય ? r તત્ત્વાર્થસૂત્રમાંથી ચાર અવતરણા પત્ર ૧૨૨, ૧૫આ, ૩૯ અને ૩૯આમા અનુક્રમે છે. વિશેષમા પત્ર ૧૯૨ ઉપર વિયાહપણત્તિમાથી એક અવતરણ છે. ચાન્દેવ્સના લેા. ૩–૧૧ પત્ર ૧૩, ૧૩આ, ૧૩આ, ૧૪, ૧૪૫, ૧૪આ, ૧૪આ, ૧૪આ અને ૧૫મા જોવાય છે મહુવચનની સફળતા—લવિના પત્ર ૭૦મા પેાતાને અંગે તેમ જ ગુરુને ઉદ્દેશીને બહુવચનમાં પ્રયોગ કરાય તે બાબત દર્શાવાઈ છે. વિધ્યાપન—આ શબ્દના પ્રયોગ લવિ૦ (૫ત્ર ૪૬આ)મા છે. ચૈત્ય—લવિ॰ (પત્ર ૭૬આ)માં ચૈત્યના અર્થ પ્રતિમા ' C કરાયા છે. )મા ઉલ્લેખ છે. ' ચાગાચાય —એમને વિષે લવિ૦ ( પત્ર ૭૬ અવતરણા—લવિમા અનેક અવતરણા છે. એ પૈકી ‘વેદાત ’ દર્શનની માન્યતા રજૂ કરનારા પત્ર ૬૬આ-૬૭અગત નિમ્નલિખિત પાચ અવતરણ હું નોંધુ છું જેથી એના મૂળ સ્થાનની શોધ કરવા વિશેષજ્ઞો પ્રેરાય ઃ—
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy