________________
૨૦૨
cr
હરિભદ્રસુરિ
परमत्रह्मण एते क्षेत्रविदोगा व्यवस्थिता वचनात् । वहिस्फुलिङ्गकल्पा. समुद्रलवणोपमास्त्वन्ये ॥
[ ઉત્તર ખડ
सादिपृथक्त्वममीपामनादि वाऽहेतुकादि वाऽचिन्त्यम् । युक्तया तीन्द्रियत्वात् प्रयोजनाभावतश्चैव ॥ कूपे पतितोत्तारणकर्तुस्तदुपायमार्गणं न्याय्यम् । ननु पतित कथमयमिति हन्त तथादर्शनादेव ॥ भवकूपपतितसत्त्वोत्तारणकर्तुरपि युज्यते ह्येवम् । तदुपायमार्गणमलं वचनाच्छे व्युदासेन । एवं चाद्वैते सति वर्णविलोपाद्यसङ्गत नीत्या । ब्रह्मणि वर्णाभावात् क्षेत्रविदां द्वैतभावाच ॥ " ઉલ્લેખ—લવિ૰ એ ઉપમિતિના કર્તા સિર્પિને એટલી બધી ૧ઉપયોગી જણાઈ હતી અને એને લઈને એ એટલી ખધી પસંદ પડી ગઈ હતી કે એમને ઉપમિતિના અંતમાં આ કૃતિ પોતાને જ ઉદ્દેશીને હરિભદ્રસૂરિએ રચી છે એમ કહી એમને એમણે ‘ગુરુ ’ કહ્યા છે; બાકી હરિભદ્રસૂરિ કંઈ એમના સાક્ષાત્ ગુરુ નથી.
,
ન્યાયાચાય યશવિજયગણિએ શા વા.સ ની ટીકા (પત્ર ૬આ)મા લવિના ઉલ્લેખ કર્યા છે.
વિવરણ~~લવિ એ ચેયવન્દ્રસુત્તની વ્યાખ્યા છે ખરી. તેમ છતા આને અગે મુનિયન્દ્રસૂરિએ ૨૧૫૫ બ્લેક જેવડી સંસ્કૃતમા પ`જિકા રચી છે અને એ છપાયેલી છે. આ પજિકા
૧ સિર્ષિને લવિ॰ કેવી રીતે એમના જીવનને નિર્વિષ—સ્થિર અનાવવામા સહાયક થઈ હરો—એને કયા અશ વિશેષ ઉપયોગી નીવડચો હશે કે પછી એમની ક્રિયાની શિથિલતા દૂર કરવામા આ કૃતિ ઉપયોગી ખની હશે એ ચર્ચા આગમાદ્ધારકે પજિકા સહિતની લર્નવની આવૃત્તિના ઉપેાાતમા કરી છે
૨ જુએ પૃ ૧૯૩, ટિ ૪